________________
સ્થાન—૩: ઉદ્દેશક ૩
પન્ન, આનુમાણિક્ । અહવા તિવિષે વવલાર્ પળત્તે, તે બહા- ફહતો, परलोइए, इहलोइयपरलोइए ।
૨૩૫
ભાવાર્થ :- વ્યવસાય ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ધાર્મિક વ્યવસાય (૨) અધાર્મિક વ્યવસાય (૩) ધાર્મિકાધાર્મિક વ્યવસાય.
બીજી રીતે પણ વ્યવસાય ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રત્યક્ષ વ્યવસાય(પ્રત્યક્ષ પ્રમાણ) (૨) પ્રાત્યયિક વ્યવસાય(ઈન્દ્રિય અને આગમ નિમિત્ત પ્રમાણ) (૩) આનુમાનિક વ્યવસાય. ત્રીજી રીતે પણ વ્યવસાય ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ઈહલૌકિક (૨) પારલૌકિક (૩) ઈહલૌકિક-પારલૌકિક,
૧૦ રહલોર્ વવસાત્ તિવિષે પળત્ત, તેં નહા- તોર્, વેપ, સામફર્ । તો વવસાપ્ તિવિષે પળત્તે, તેં બહા- અત્યે, ધર્મો, ગમે । વેર નવસાર્ तिविहे पण्णत्ते, तं जहा रिउव्वेए, जउव्वेए, सामवेए। सामइए ववसाए તિવિષે પળત્તે તેં નફા- ખાળે, સને, ત્તેિ ।
ભાવાર્થ :- ઈહલૌકિક વ્યવસાયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) લૌકિક (૨) વૈદિક (૩) સામયિક શ્રમણોનો વ્યવસાય), લૌકિક વ્યવસાયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અર્થવ્યવસાય (૨) ધર્મવ્યવસાય (૩) કામવ્યવસાય. વૈદિક વ્યવસાયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઋગ્વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદવ્યવસાય. સામયિક વ્યવસાયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્રવ્યવસાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિભિન્ન દષ્ટિકોણોથી વ્યવસાયનું વર્ગીકરણ કર્યું છે. વ્યવસાય એટલે વ્યવહાર. તે આ પ્રકારે છે–
(૧) ધર્મ આધારિત વર્ગીકરણ :- (૧) ધાર્મિક વ્યવસાય- સંયમરૂપ વ્યવસાય–અનુષ્ઠાન. (૨) અધાર્મિક વ્યવસાય-અસંયમરૂપ અનુષ્ઠાન. (૩) ધાર્મિકાધાર્મિક વ્યવસાય– દેશસંયમરૂપ અનુષ્ઠાન.
(૨) જ્ઞાન અને પ્રમાણ આધારિત વર્ગીકરણ :– (૧) પ્રત્યક્ષ વ્યવસાય– અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન દ્વારા નિશ્ચય, પ્રમાણિત થાય તે પ્રત્યક્ષ પ્રમાણ. સ્વાનુભવ દ્વારા જે નિશ્ચય થાય તે સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણ(વ્યવહાર છે. (૨) પ્રાત્યયિક વ્યવસાય– ઈન્દ્રિય અને મનના નિમત્તે થતા જ્ઞાન (મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન)દ્વારા જે નિશ્ચય થાય, પ્રમાણિત થાય તે અથવા આપ્ત પુરુષના વચનથી જે નિશ્ચય થાય, પ્રમાણિત થાય તે પ્રાત્યયિક (વ્યવહાર)પ્રમાણ છે. (૩) આનુમાનિક વ્યવસાય- અનુમાન દ્વારા જે નિશ્ચય