________________
स्थान- 3 : उद्देश5-3
૨૨૧
(૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામભોગોમાં મૂર્છિત, વૃદ્ધ, બદ્ઘ તથા આસક્ત દેવ વિચારે છે– હું મનુષ્યલોકમાં હમણાં જાઉ છું, એક મુહૂર્તમાં જાઉં છું. આ રીતે તેઓ વિચારણામાં હોય ત્યાં જ અલ્પ આયુષ્યના ધારક મનુષ્ય, જેના માટે તે જવાની ઈચ્છા કરતા હતા, તેઓ કાલધર્મને પ્રાપ્ત થઈ જાય છે.
આ ત્રણે કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ શીઘ્ર મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે પરંતુ આવી શકતા નથી.
२० तिहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्व- मागच्छित्तए, संचाएइ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु अमुच्छिए अगिद्धे अगढि ए अज्झोववणे, तस्स णं एवं भवइ- अत्थि णं मम माणुस्सए भवे आयरिए इ वा उवज्झाएइ वा पवत्तएइ वा थेरेइ वा गणीइ वा गणधरेइ वा गणावच्छेदेइ वा, जेसिं पभावेणं मए इमा एयारूवा दिव्वा देविड्डी, दिव्वा देवजुई, दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए, तं गच्छामि णं ते भगवंते वंदामि णमंसामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि ।
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु अमुच्छिए जाव अणज्झो- ववण्णे, तस्स णं एवं भवइ एस णं माणुस्सए भवे णाणीइ वा तवस्सीइ वा अइ- दुक्कर दुक्करकारए, तं गच्छामि णं ते भगवंते वंदामि णमंसामि जाव पज्जुवासामि ।
अणुणोववण्णे देवे देवलोएसु जाव अणज्झोववण्णे तस्स णं एवं भवइअत्थि णं मम माणुस्सए भवे मायाइ वा पियाइ वा भायाइ वा भगिणीइ वा भज्जाइ वा पुत्ताइ वा धूयाइ वा सुण्हाइ वा तं गच्छामि णं तेसिमंतियं पाउब्भवामि, पासंतु ता मे इमं एयारूवं दिव्वं देविड्डि देवजुइं दिव्वं देवाणुभावं लद्धं पत्तं अभिसमण्णागयं ।
इच्चेएहिं तिहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्वमागच्छित्तए, संचाएइ हव्वमागच्छित्तए ।
भावार्थ :ત્રણ કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન દેવ મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે છે અને શીઘ્રતાથી આવી પણ શકે છે.
(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામભોગોમાં અમૂર્છિત, અમૃદ્ધ,અબદ્ઘ અને અનાસક્ત દેવને એમ થાય કે મનુષ્ય ભવના મારા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર અને ગણાવચ્છેદક છે, જેના પ્રભાવે જ મને આ પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ અને દિવ્ય દેવાનુભાવ મળ્યા છે,