________________
| २२० ।
શ્રી ઠાણાગ સુત્ર-૧
ક્ષેત્રમાં મહાવૃષ્ટિ થાય અને ઉદાયોનિક જીવોની ઉત્પત્તિ અલ્પ માત્રામાં થાય તો અલ્પવૃષ્ટિ થાય. (૨) દેવ સંહરણ :- મેઘ અધિષ્ઠાયક દેવની આરાધનાથી પ્રસન્ન થયેલા દેવ, વૃષ્ટિ કરે તેવા મેઘનું સંહરણ કરી લાવે તો તે ક્ષેત્રમાં મહાવૃષ્ટિ થાય અને અપ્રસન્નદેવ મેઘનું સંહરણ કરી અન્યત્ર લઈ જાય તો તે ક્ષેત્રમાં અલ્પવૃષ્ટિ થાય. (3) वायु:- वायु द्वारा भेध, वाह नाश न पामे तो महावृष्टि मने नाश पामे तो सल्यवृष्टि थाय. દેવ આવવા ન આવવાના કારણો - १९ तिहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्वमा- गच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए, तं जहा
__ अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, से णं माणुस्सए कामभोगे णो आढाइ, णो परियाणाइ, णो अटुं बंधइ, णो णियाणं पगरेइ, णो ठिइपकप्पं पगरेइ ।
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, तस्स णं माणुस्सए पेम्मे वोच्छिण्णे दिव्वे संकंते भवइ । ___ अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेसु कामभोगेसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, तस्स णं एवं भवइ-इम्हि गच्छं, मुहुत्तं गच्छं, तेणं कालेणमप्पाउया माणुस्सा कालधम्मुणा संजुत्ता भवंति ।
इच्चेएहिं तिहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्ज माणुसं लोगं हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ-ત્રણ કારણે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ શીધ્ર મનુષ્યલોકમાં આવવા ઈચ્છે તો પણ આવી શકતા નથી.
(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત થઈને માનષિક કામભોગોનો આદર કરતા નથી, તેને સારા જાણતા નથી, તેનું પ્રયોજન રાખતા નથી, નિદાન તિને પ્રાપ્ત કરવાનો સંકલ્પ] કરતા નથી અને સ્થિતિ પ્રકલ્પ-આવવાનો દઢ નિર્ણય કરતા નથી અર્થાતુ વચનબદ્ધ थता नथी.
(૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન, દિવ્ય કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત દેવનો માનુષિક પ્રેમ વ્યચ્છિન્ન(નષ્ટ)થઈ જાય છે અને તેમાં દિવ્ય પ્રેમ સંક્રાંત થઈ જાય છે.