________________
૧૯૨]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અસુરકુમાર અને વૈમાનિકના લોકપાલ દેવો, | તેઓની અગ્રમહિષીઓ, જ્યોતિષ્કના ઈન્દ્ર, તેના સામાનિક દેવ, અગ્રમહિષીઓની.
(૧) તુંબા (૨) ત્રુટિતા (૩)પર્યા.
વાણવ્યંતરના ઈન્દ્ર, તેના સામાનિક દેવ, અગ્રમહિષી,
(૧) ઈશા (૨) ત્રુટિતા (૩) દઢરથા ધરણેન્દ્ર આદિનાલોકપાલદેવ અને
અગ્રમહિષીઓની. ધર્મપ્રાપ્તિનો કાળ :|६ तओ जामा पण्णत्ता, तं जहा- पढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे ।
तिहिं जामेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, तं जहापढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे ।
एवं तिहिं जामेहिं आया केवलं बोहिं बुज्झज्जा, केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं संजमेज्जा, केवलेणं संवरेणं संवरेज्जा, केवलमाभिणिबोहियणाणं उप्पाडेज्जा, केवलं सुयणाणं उप्पाडेज्जा, केवलं ओहिणाणं उप्पाडेज्जा, केवलं मणपज्जवणाणं उप्पाडेज्जा, केवलं केवलणाणं उप्पाडेज्जा,तं जहापढमे जामे, मज्झिमे जामे, पच्छिमे जामे । ભાવાર્થ :- યામ ત્રણ છે, યથા– (૧) પ્રથમ યામ (૨) મધ્યમ યામ (૩) પશ્ચિમ યામ.
ત્રણે યામોમાં આત્મા કેવલી પ્રજ્ઞખ ધર્મ શ્રવણ કરી શકે છે– પ્રથમ યામમાં, મધ્યમ કામમાં અને પશ્ચિમયામમાં.
આ રીતે ત્રણે યામોમાં આત્મા મુંડિત થઈ ગૃહસ્થથી અણગાર થાય છે, વિશુદ્ધ બ્રહ્મચર્યવાસમાં નિવાસ કરે છે, વિશુદ્ધ સંયમથી સંયત થાય છે, વિશુદ્ધ સંવરથી સંવત્ત થાય છે, વિશુદ્ધ આભિનિબોધિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ મનઃ-પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને વિશુદ્ધ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે– પ્રથમ યામ, મધ્યમ કામ અને પશ્ચિમયામમાં.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં યામ શબ્દથી દિવસ અને રાત્રિનો ત્રીજો વિભાગ વિવક્ષિત છે. દિવસ-રાત્રિના