________________
स्थान-२: देश-४
| १33
ગુણસ્થાનવર્તી જીવો તથા સિદ્ધ અભાષક છે. શેષ જીવો ભાષક છે.
ચરમ અને અચરમ :- જેને અંતિમભવ હોય છે તે ચરમ અને એકથી વધુ ભવ સંસારમાં શેષ હોય તે અચરમ કહેવાય છે.
સશરીરી અને અશરીરી:- શરીરયુક્ત, સંસારી જીવ સશરીરી અને શરીર રહિત સિદ્ધ જીવ અશરીરી
उवाय छे. તલના :- સ્થાન-૨, ઉદ્દેશક-૨, સૂત્ર ૬ માં પણ આ સઈન્દ્રિય અનિષ્ક્રિય આદિ અનેક પદો છે. ત્યાં પ્રત્યેક દંડકમાં બે—બે ભેદ કર્યા છે અને પ્રસ્તુત સૂત્રમાં સંસારીજીવ(સમુચ્ચય જીવો)ના બે—બે ભેદ કહ્યાં છે.
मप्रशस्त-प्रशस्त भरा :|११ दो मरणाई समणेणं भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णो णिच्चं वण्णियाई, णो णिच्चं कित्तियाई, णो णिच्चं बुइयाई, णो णिच्चं पसत्थाई, णो णिच्चं अब्भणुण्णायाइं भवंति, तं जहा- वलयमरणे चेव, वसट्टमरणे चेव ।
एवं णियाणमरणे चेव तब्भवमरणे चेव, गिरिपडणे चेव तरुपडणे चेव, जलपवेसे चेव जलणपवेसे चेव, विसभक्खणे चेव सत्थोवाडणे चेव ।
दो मरणाई समणेणं भगवया महावीरेणं जावणो णिच्चं अब्भणुण्णायाई भवंति । कारणे पुण अप्पडिकुट्ठाई, तं जहा- वेहाणसे चेव गिद्धपुढे चेव ।
दो मरणाई समणेण भगवया महावीरेणं समणाणं णिग्गंथाणं णिच्चं वणियाइं जाव णिच्चं अब्भणुण्णायाई, भवंति, तं जहा- पाओवगमणे चेव, भत्तपच्चक्खाणे चेव ।
पाओवगमणे दुविहे पण्णत्ते तं जहा- णीहारिमे चेव, अणीहारिमे चेव । णियमं अपडिकम्मे ।
भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा- णीहारिमे चेव, अणीहारिमे चेव। णियमं सपडिकम्मे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે વલમ્મરણ અને વશાર્તમરણ, આ બે પ્રકારના મરણ શ્રમણ નિગ્રંથ માટે ઉપાદેય રૂપે વર્ણિત કર્યા નથી, કીર્તિત કર્યા નથી, વ્યક્ત રૂપે પ્રરૂપિત કર્યા નથી, તેની પ્રશંસા કરી નથી, અભ્યનુજ્ઞાત-અનુમોદના કરી નથી અથવા આજ્ઞા આપી નથી.
આ રીતે નિદાન મરણ અને તદ્ભવમરણ, ગિરિપતન મરણ અને તરુપતન મરણ, જલ પ્રવેશ