SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ | स्थान-२: देश -3 १०३ ભરત-ઐરાવતની મહાનદીઓની સમાનતા :३८ जंबुद्वीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं भरहे वासे दो महाणईओ पण्णत्ताओ बहुसमतुल्लाओ जाव परिणाहेणं, तं जहा- गंगा चेव, सिंधू चेव । एवं जहा पवायदहा तहा णईओ भाणियव्वाओ जाव एरवए वासे दो महाणईओ पण्णत्ताओ बहुसमतुल्लाओ जाव परिणाहेणं, तं जहा- रत्ता चेव, रत्तवती चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્રમાં બે મહાનદીઓ કહી છે, યથા- ગંગા અને સિંધુ. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદશ છે. આ રીતે જેમ પ્રપાતદ્રહ કહ્યા છે, તેમ નદીઓ કહેવી જોઈએ યાવતુ ઐરાવતક્ષેત્રમાં બે મહાનદીઓ કહી છે, યથા- રક્તા અને રક્તવતી. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદુશ છે. सुषम-दृषभ ारानुं जालमान :३९ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमदूसमाए समाए दो सागरोवम-कोडाकोडीओ काले होत्था ।। जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु इमीसे ओसप्पिणीए सुसमदूसमाए समाए दो सागरोवमकोडाकोडीओ काले पण्णत्ते । जंबूद्दीवे दीवे भरहेरवएसु वासेसु आगमिस्साए उस्सप्पिणीए सुसमदूसमाए समाए दो सागरोवमकोडाकोडीओ काले भविस्सइ । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના સુષમ-દુષમ આરાનું કાલમાન બે ક્રોડાકોડી સાગરોપમ હતું. જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના સુષમ-દુષમ આરાનું કાળમાન બે ક્રોડાકોડી સાગરોપમનું હોય છે. જંબુદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરવતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીના સુષમ-દુષમ આરાનું કાળમાન બે ક્રોડાકોડી સાગરોપમ હશે. |४० जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमाए समाए मणुया दो गाउयाई उड्डे उच्चत्तेणं होत्था, दोण्णि य पलिओवमाई परमाउं पालइत्था । एवं इमीसे ओसप्पिणीए जाव पालइत्था । एवं आगमेस्साए
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy