________________
| १०२
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
३३ जंबुद्वीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं हरिवासे वासे दो पवायद्दहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- हरिप्पवाय(हे चेव, हरिकंतप्पवाय दहे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપનામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, યથા– હરિપ્રપાતદ્રહ અને હરિકાંત પ્રપાત દ્રહ. તે બંને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા सहशछ. ३४ जंबुद्दीव दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं महाविदेहे वासे दो पवायदहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- सीतप्पवायद्दहे चेव, सीतोदप्पवाय दहे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર- દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્રમાં બે મહા પ્રપાતદ્રહ કહ્યા છે, યથા- સીતા પ્રપાતદ્રહ અને સીતોદા પ્રપાતદ્રહતે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે. ३५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं रम्मएवासे दो पवायद्दहा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- णरकतप्पवायद्दहे चेव, णारिकंतप्पवायदहे चेव । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર દિશામાં રમ્યક વર્ષવાસ ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે છે– નરકાંત પ્રપાતદ્રહ અને નારીકાંત પ્રપાતદ્રહ. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે. ३६ एवं हेरण्णवए वासे दो पवायदहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- सुवण्णकूलप्पवायदहे चेव, रुप्पकूलप्पवायदहे चेव । ભાવાર્થ :- આ રીતે હૈરણ્યવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, યથા– સુવર્ણકૂલપ્રપાત દ્રહ અને રૂપ્યકૂલ પ્રપાતદ્રહ. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દૃષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદશ છે. ३७ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं एरवए वासे दो पवायदहा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं,तं जहा- रत्तप्पवायदहे चेव, रत्तावईपवायहहे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, યથા- રક્તાપ્રપાત અને રક્તવતી પ્રપાતદ્રહતે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે.