________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૯૯] जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं महाहिमवंते वासहरपव्वए दो कूडा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- महाहिमवंतकूडे चेव, वेरुलियकूडे चेव ।
एवं णिसढे वासहरपव्वए दो कूडा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- णिसढकूडे चेव, रुयगप्पभकूडे चेव ।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं णीलवंते वासहरपव्वए दो कूडा पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- णीलवंतकूडे चेव, उवदसणकूडे चेव ।
एवं रुप्पिम्मि वासहरपव्वए दो कूडा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- रुप्पिकूडे चेव । मणिकंचणकूडे चेव ।
एवं सिहरिम्मि वासहरपव्वए दो कूडा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- सिहरिकूडे चेव, तिगिंछकूडे चेव । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં ચલહિમાવાન વર્ષધર પર્વત ઉપર ચુલ હિમવંત કૂટ અને વૈશ્રમણ કૂટ નામના બે કૂટ(શિખર) કહ્યા છે, તે બંન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સદેશ છે.
જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં મહાહિમવાન વર્ષધર પર્વતની ઉપર મહાહિમવંત અને વૈડૂર્ય નામના બે ટ કહ્યા છે. તે ક્ષેત્રપ્રમાણની દૃષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સમાન છે.
જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની દક્ષિણમાં નિષધ વર્ષધર પર્વત ઉપર નિષધટ અને ચકપ્રભકૂટ નામના બે કૂટ કહ્યા છે. તે બંને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સમાન છે.
જંબુદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં નીલવંત વર્ષધર પર્વત ઉપર નીલવંત અને ઉપદર્શન નામના બે કુટ કહ્યા છે. તે બન્ને ક્ષેત્રપ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સંદેશ છે.
જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં રુમી વર્ષધર પર્વત ઉપર રુમિ અને મણિકાંચન નામના બે કૂટ કહ્યા છે. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દૃષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સમાન છે.
જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વત ઉપર શિખરી અને તિગિચ્છ નામના બે કૂટ કહ્યા છે. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સમાન છે. જંબૂદ્વીપના મહાદ્રહોની સમાનતા :२४ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं चुल्लहिमवंत-सिहरीसु