________________
। ८२
શ્રી ઠાણાંગ સત્ર-૧
स्थान-२
देश5- 3
2
AGEHI ME-प्रभेट :| १ दुविहे सद्दे पण्णत्ते, तं जहा- भासासद्दे चेव, णोभासासद्दे चेव । भासासद्दे दुविहे पण्णत्ते, तं जहा- अक्खरसंबद्ध चेव, णोअक्खरसंबद्ध चेव ।
णोभासासद्दे दुविहे पण्णत्ते, तं जहा- आउज्जसद्दे चेव णोआउज्जसद्दे चेव। आउज्जसद्दे दुविहे पण्णत्ते, तं जहा- तते चेव, वितते चेव । तते दुविहे पण्णत्ते, तं जहा- घणे चेव सुसिरे चेव । वितते दुविहे पण्णत्ते, तं जहा- घणे चेव सुसिरे चेव ।
णोआउज्जसद्दे दुविहे पण्णत्ते, तं जहा- भूसणसद्दे चेव, णोभूसणसद्दे चेव। णोभूसणसद्दे दुविहे पण्णत्ते, तं जहा- तालसद्दे चेव, लत्तियासद्दे चेव ।
दोहि ठाणेहि सदुप्पाए सिया, तं जहा- साहण्णताणं चेव पोग्गलाणं सहुप्पाए सिया, भिज्जताणं चेव पोग्गलाणं सहुप्पाए सिया । ભાવાર્થ :- શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– ભાષા શબ્દ અને નોભાષા શબ્દ. ભાષા શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– અક્ષરસંબદ્ધ(વર્ણાત્મક) અને નોઅક્ષરસંબદ્ધ.
નોભાષા શબ્દ બે પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે છે– આતોદ્ય(વાજિંત્ર)શબ્દ અને નોઆતો શબ્દ. આતો શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- તત અને વિતત. તત શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– ઘન અને શુષિર. વિતત શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– ઘન અને शुषि२.
નોઆતોધ શબ્દ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– ભૂષણશબ્દ અને નોભૂષણશબ્દ. નોભૂષણશબ્દ બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– તાલ શબ્દ અને લત્તિકા શબ્દ.
બે સ્થાનથી શબ્દની ઉત્પત્તિ થાય છે, યથા– (૧) પુગલોના સંઘાતથી શબ્દની ઉત્પત્તિ થાય છે (२) पुगताना मेथी शनी उत्पत्ति थाय छे.