________________
| स्थान-२: देश-१
। ५७
વીતરાગ સંયમ અથવા (૧) ચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ. |३१ केवलिखीणकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- सजोगि केवलि- खीणकसायवीयरागसंजमे चेव, अजोगि केवलिखीणकसायवीयराग संजमे चेव ।
सजोगिकेवलिखीणकसायवीयरागसंजमे दुविहे, पण्णत्ते, तं जहापढमसमय-सजोगिके वलिखीण कसायवीयरागसंजमे चेव, अपढम- समयसजोगिकेवलिखीण- कसायवीयरागसंजमे चेव । अहवाचरिमसमयस- जोगिकेवलि खीणकसायवीयराग- संजमे चेव, अचरिमसमयस- जोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव । अजोगिकेवलिखीणकसाय- वीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- पढमसमयअजोगिकेवलिखीणकसाय-वीयरागसंजमे चेव, अपढमसमयअजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव । अहवा चरिमसमयअजोगिकेवलिखीणकसायवीयराग संजमे चेव, अचरिमसमयअजोगिकेवलिखीणकसायवीयरागसंजमे चेव । भावार्थ :- वली क्षीषाय वीतराग संयमनाले १२ छ, यथा- (१) सयोगी ली थीषाय વીતરાગ સંયમ (૨) અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ
સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અપ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ. અથવા (૧) ચરમ સમય સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ
અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય અયોગી કેવળી ક્ષીણ કષાય વીતરાગ સંયમ (૨) અપ્રથમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ. અથવા (૧) ચરમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ.
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં ભેદ-પ્રભેદ સહિત સંયમનું વિશદ વર્ણન છે. સંયમ:- ઈન્દ્રિય અને મનને સમ્યક પ્રકારે નિયમનમાં રાખવા તેને સંયમ કહે છે. સંયમના ૧૭ પ્રકાર