________________
| ५७
શ્રી ઠાણાગ સૂત્ર-૧
खीणकसाय वीयरागसंजमे चेव, केवलि खीणकसाय वीयरागसंजमे चेव ।
छउमत्थखीणकसाय वीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहा- सयंबुद्ध छउमत्थ खीणकसाय वीयरागसंजमे चेव, बुद्धबोहिय छउमत्थखीणकसाय वीयरागसंजमे चेव।
सयंबुद्ध छउमत्थखीणकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहापढम समय सयंबुद्धछउमत्थ खीणकसाय वीयरागसंजमे चेव, अपढमसमय सयंबुद्ध- छउमत्थ खीणकसाय वीयरागसंजमे चेव । अहवा चरिमसमय सयंबुद्धछउमत्थ-खीण- कसाय वीयरागसंजमे चेव, अचरिमसमय सयंबुद्धछउमत्थखीणकसाय वीयराग संजमे चेव ।
बुद्धबोहियछउमत्थखीणकसायवीयरागसंजमे दुविहे पण्णत्ते, तं जहापढम समय बुद्धबोहियछउमत्थखीणकसाय वीयरागसंजमे चेव, अपढमसमय बुद्धबोहिय छउमत्थखीणकसाय वीयरागसंजमे चेव । अहवाचरिमसमय बुद्धबोहिय छउमत्थ- खीणकसाय वीयरागसंजमे चेव, अचरिमसमय बुद्धबोहियछउमत्थखीणकसाय वीय- रागसंजमे चेव । भावार्थ :- वात। संयमन से प्रा२ ४ह्या छ, यथा- (१) ७५शांतषाय वीतरा॥ संयम (२) ક્ષીણકષાય વીતરાગ સંયમ.
64शांत षाय वीतरागसंयमनाप्रअरछ, यथा- (१) प्रथम समय 64शांताय वीतराग સંયમ (૨) અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ. અથવા (૧) ચરમ સમય ઉપશાંતકષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ.
क्षी पाय वीतराग संयमनार छ, यथा- (१) भस्थ क्षीषाय वीतराग संयम (२) કેવલી ક્ષીણકષાય વીતરાગ સંયમ. ' છદ્મસ્થક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા- (૧) સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ.
સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા– (૧) પ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ (૨) અપ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ. અથવા (૧) ચરમ સમય સ્વયંબુદ્ધ છમસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અચરમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ.
બુદ્ધ બોધિત છદ્મ ક્ષીણકષાય વીતરાગ સંયમના બે પ્રકાર છે, યથા- (૧) પ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ (૨) અપ્રથમ સમય બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય