________________
અધ્યયન-૧: પુંડરીક
_
[ ૨૫ ]
બનીને, જળને જ વ્યાપ્ત કરીને રહે છે, તેમ જ સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે, સંવર્ધિત થાય છે અને તેના અનુગામી બનીને, તેમાં જ વ્યાપ્ત થઈને રહે છે. ३६ से जहाणामए उदगबुब्बुए सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिट्ठति। एवामेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति । શબ્દાર્થ:- ૩૧ળવુqણ = પાણીનો પરપોટો. ભાવાર્થ :- જેમ કોઈ પાણીનો પરપોટો પાણીમાંથી ઉત્પન્ન થાય છે, પાણીથી જ વધે છે, પાણીનું અનુગમન કરે છે અને અંતે પાણીમાં જ વિલીન થઈ જાય છે, તેમ જ સર્વ પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ વિલીન થઈ જાય છે. |३७ जं पि य इमं समणाणं णिग्गंथाणं उद्दिट्ठ पणीयं विअंजियं दुवालसंगं गणिपिडगं, तं जहा- आयारो जाव दिट्ठिवाओ, सव्वमेयं मिच्छा, ण एयं तहियं, ण एयं आहत्तहियं । इमं सच्चं, इमं तहियं, इमं आहतहियं, ते एवं सणं कुव्वंति, ते एवं सण्णं संठवेंति, ते एवं सण्णं सोवट्ठवयंति, तमेवं ते तज्जाइयं दुक्खं णाइउदृति सउणी पंजर जहा । શબ્દાર્થ –= ઉદ્દિષ્ટપળીયં = પ્રણીત, બનાવેલું વિનંતિયં = વ્યંજિત, પ્રગટ કરાયેલ પાંગણિપિટક તરિય = તથ્ય મહત્તયં = યથાતથ્ય, યથાર્થ સMi = સંજ્ઞા, મત સંતતિ = શિક્ષા આપે છે સોવિયંતિ = સ્થાપના કરે છે સફળી = શકુની-પક્ષી પંજર = પિંજરાને બાફ૩તિ = તોડી શકતા નથી. ભાવાર્થ :- શ્રમણ-નિગ્રંથો દ્વારા કથિત, પ્રણીત, તેમના દ્વારા પ્રગટ થયેલા આચારાંગ સૂત્ર યાવતું દષ્ટિવાદ સૂત્ર પર્વતના દ્વાદશાંગ ગણિપિટક મિથ્યા છે, આ સત્ય નથી, તથ્ય નથી, યથાતથ્ય નથી. ઈશ્વર કર્તુત્વવાદ જ સત્ય છે, તથ્ય છે, યથાતથ્ય છે. તેઓ આ પ્રકારની વિચાર ધારા રાખે છે, આ પ્રકારની વિચારધારાને સ્થાપિત કરે છે, આ પ્રકારે સ્વમતનું સંસ્થાપન કરે છે. જેમ પક્ષી પિંજરાને તોડી શક્યું નથી તેમ જ ઈશ્વર કર્તુત્વવાદી તજ્જાતીય-દુરાગ્રહજન્ય દુઃખના કારણભૂત કર્મસમૂહને તોડી શકતા નથી.
३८ ते णो एयं विप्पडिवेदेति तं जहा- किरिया इ वा जाव अणिरए त्ति वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाई समारंभइ भोयणाए । एवामेव ते अणारिया विप्पडिवण्णा, तं सद्दहमाणा जाव इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा ।
तच्चे पुरिसज्जाए इस्सरकारणिए त्ति आहिए । ભાવાર્થ:- ઇશ્વર કર્તૃત્વવાદી આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે કે ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ, નરક કે નરકથી ભિન્ન કોઈ ગતિ નથી. તેઓ વિવિધ પ્રકારના કામભોગની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની પાપપ્રવૃત્તિ દ્વારા આરંભ સમારંભ કરે છે. આ રીતે તેઓ અનાર્ય છે, વિપરીત માન્યતાવાળા છે. તેઓ વિપરીત માન્યતાની જ શ્રદ્ધા અને પ્રરૂપણા કરતા યાવતું આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામ ભોગમાં ફસાઈને ખેદને પામે છે. આ રીતે અહીં ત્રીજા પુરુષ રૂપે ઈશ્વરકર્તુત્વવાદિકનું કથન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org