________________
[ ૨૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ઈશ્વર દ્વારા પ્રકાશિત છે, ઈશ્વરના અનુગામી છે, ઈશ્વરનો આધાર લઈને સ્થિત છે.
જેમ કોઈ પ્રાણીના શરીરે થયેલું ગૂમડું શરીરથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે, શરીરનું જ અનુગામી બને છે અને શરીરનો જ આધાર લઈને ટકે છે, તે રીતે સર્વ પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે, ઈશ્વરથી જ વૃદ્ધિ પામે છે, ઈશ્વરના જ અનુગામી છે, ઈશ્વરનો આધાર લઈને જ સ્થિત રહે છે. ३१ से जहाणामए अरइयं [अरई] सिया सरीरे जाया, सरीरे संवुड्डा, सरीरे अभिसमण्णागए सरीरमेव अभिभूय चिट्ठइ । एवामेव धम्मा पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति । ભાવાર્થ :- જેમ અરતિ- ફોડલીઓ શરીરમાં જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે, શરીરની અનુગામી બને છે અને શરીરને જ મુખ્ય આધાર બનાવીને પીડા કરે છે, તે રીતે સમસ્ત પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય, તેનાથી વૃદ્ધિ પામે અને તેના આશ્રયથી જ સ્થિત થાય છે. |३२ से जहाणामए वम्मिए सिया पुढविजाए पुढविसंवुड्डे पुढविअभिसमण्णागए पुढविमेव अभिभूय चिट्ठइ । एवामेव धम्मा वि पुरिसादिया जाव अभिभूय चिट्ठति । શબ્દાર્થ:- વણિ = રાફડો. ભાવાર્થ - જેમ રાફડો પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ વધે છે અને પૃથ્વીનો જ અનુગામી બને છે તથા પૃથ્વીનો જ આશ્રય લઈને રહે છે, તેમજ સમસ્ત પદાર્થો પણ ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે અને ઈશ્વરના જ અનુગામી બનીને ઈશ્વરના આધારે જ સ્થિત થઈને રહે છે. |३३ से जहाणामए रुक्खे सिया पुढविजाए पुढविसंवुड्डे पुढविअभिसमण्णागए पुढविमेव अभिभूय चिट्ठइ । एवामेव धम्मा वि पुरिसादिया जाव अभिभूय चिट्ठति । ભાવાર્થ :- જેમ કોઈ વૃક્ષ માટીમાંથી ઉત્પન્ન થાય છે, માટીથી જ વૃદ્ધિ પામે છે, માટીનું જ અનુગામી બને છે, અને માટીમાં જ વ્યાપ્ત થઈને રહે છે, તેમ બધા પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે યાવત ઈશ્વરનો આશ્રય લઈને સ્થિત થાય છે. ३४ से जहाणामए पुक्खरणी सिया पुढविजाया जाव पुढविमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति । ભાવાર્થ :- જેમ પુષ્કરિણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે અને યાવત્ અંતે પૃથ્વીનો આશ્રય લઈને સ્થિત થાય છે. તેમ સર્વ પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે યાવત્ ઈશ્વરનો આશ્રય લઈને સ્થિત થાય છે. |३५ से जहाणामए उदगपुक्खले सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिट्ठति। एवामेव धम्मा वि जाव पुरिसमेव अभिभूय चिट्ठति । શબ્દાર્થ:- ૩૬ પુજને = જળનું તળાવ. ભાવાર્થ :- જેમ કોઈ જળનું તળાવ જળથી જ ઉત્પન્ન થાય છે, જળથી જ વધે છે, જળનું અનુગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org