________________
|
१७
।
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
अयमाउसो ! मंसे, अयं अट्ठी । एवामेव पत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ માંસ અને હાડકાંને અલગ અલગ કરીને બતાવે છે કે હે આયુષ્યમાન ! આ માંસ છે અને આ હાડકાં છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન! આ આત્મા છે અને આ શરીર છે. |१६ से जहाणामए केइ पुरिसे करतलाओ आमलकं अभिणिव्वट्टित्ताणं उवदसेज्जा- अयमाउसो ! करतले, अयं आमलए । एवामेव णत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ હથેળીથી આંબળાને અલગ કરીને દેખાડે છે કે હે આયુષ્યમાન ! આ હથેળી છે અને આ આંબળા છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને જુદો પાડીને દેખાડતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે. १७ से जहाणामए केइ पुरिसे दहीओ णवणीयं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! णवणीयं, अयं दही । एवामेव पत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ દહીંમાંથી માખણને અલગ કાઢીને બતાવે છે કે હે આયુષ્યમાન ! આ માખણ છે અને આ દહીં છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે. १८ से जहाणामए केइ पुरिसे तिलहितो तेल्लं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! तेल्ले, अयं पिण्णाए । एवामेव पत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । शार्थ:- पिण्णाए = मोग, तेल्ले = तेस. ભાવાર્થ - જેમ કોઈ પુરુષ તલમાંથી તેલ કાઢીને બતાવે છે કે હે આયુષ્યમાન ! આ તેલ છે અને આ તલનો ખોળ છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે. |१९ से जहाणामए केइ पुरिसे इक्खूओ खोयरसं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! खोयरसे, अयं छोए । एवामेव पत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे ।। शार्थ :- इक्खूओ = शे२ी खोयरसं = शे२डीनो २स छोए - शेरीन छोdi. ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ શેરડીમાંથી રસ કાઢીને બતાવે છે કે હે આયુષ્યમાન ! આ શેરડીનો રસ છે અને આ તેના છોતાં છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન આ આત્મા છે અને આ શરીર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org