________________
| અધ્યયન-૧ઃ પુંડરીક
૧૫ ]
वा वट्टे इ वा तंसे इ वा चउरंसे इ वा छलंसे इ वा अटुंसे इ वा आयते इ वा किण्हे इ वा णीले इ वा लोहिए इ वा हालिद्दे इ वा सुक्किले इ वा सुब्भिगंधे इ वा दुब्भिगंधे इ वा तित्ते इ वा कडुए इ वा कसाए इ वा अबिले इ वा महुरे इ वा । कक्खडे इ वा मउए इ वा गरुए इ वा लहुए इ वा सिए इ वा उसिणे इ वा णिद्धे इ वा लुक्खे इ वा । एवं असते असविज्जमाणे । શબ્દાર્થ - છન્નતે વા = છ ખૂણાવાળા ૩૬ = અષ્ટકોણ, આઠ ખુણાવાળા, આઠ કિનારીવાળા. ભાવાર્થ :- જે લોકો યુક્તિપૂર્વક આ પ્રમાણે પ્રતિપાદન કરે છે કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે, તેઓ આ જીવ અને શરીરને અલગ-અલગ કરીને બતાવી શક્તા નથી. હે આયુષ્યમ– શ્રમણ ! જો આત્મા શરીરથી ભિન્ન હોય, તો આત્મા શું શરીરથી દીર્ઘ-લાંબો છે કે ટૂંકો છે? ચંદ્ર જેવો પરિમંડલાકાર છે કે દડાની જેવો ગોળ છે, ત્રિકોણ, ચતુષ્કોણ, ષટ્કોણ, અષ્ટકોણ કે લંબચોરસ છે? કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ છે? સુગંધિત છે કે દુર્ગંધિત છે? તીખો, કડવો, કસાયેલો, ખાટો કે મીઠો છે? કર્કશ, કોમળ, ભારે, હલકો, શીતળ, ઉષ્ણ, સ્નિગ્ધ કે રુક્ષ છે?
તે પ્રમાણે ભણી શકાતો નથી, તેથી શરીરથી જુદો આત્મા નથી, તેમ માનવું યુક્તિસંગત છે. |१३ जेसिं तं सुयक्खायं भवइ- अण्णो जीवो अण्णं सरीरं, तम्हा ते णो एवं उवलभंतिसे जहाणामाए केइ पुरिसे कोसीओ असिं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जा- अयमाउसो! असी, अयं कोसी । एवामेव णत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेइ- अयमाउसो! કાય, યે સરર શબ્દાર્થ :- કોપીઓ = મ્યાનથી અહિં = તલવારને આધ્ધિતિ = કાઢીને. ભાવાર્થ :- જે આ પ્રમાણે કહે છે કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે તેઓને જીવ અને શરીરને એક જ માનનારાઓ આ પ્રમાણે ઉપાલંભ આપે છે– જેમ કોઈ વ્યક્તિ મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, બતાવીને કહે કે- હે આયુષ્યમાન ! આ તલવાર છે અને આ માન છે, તેમ કોઈ પુરુષ શરીરથી જીવને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ તેનાથી ભિન્ન શરીર છે, માટે જીવ અને શરીર ભિન્ન નથી, તેમ માનવું જોઈએ. १४ से जहाणामए केइ पुरिसे मुंजाओ इसीयं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! मुंजो, अयं इसीया । एवामेव णत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया अयं सरीरे । શબ્દાર્થ - મુંનાગો = મુંજ નામના ઘાસથી ય = શલાકા, સળી. ભાવાર્થ - જેમ કોઈ પુરુષ મુંજ નામના ઘાસમાંથી કોમળ સ્પર્શવાળી સળીને બહાર કાઢીને અલગ-અલગ બતાવે છે કે આયુષ્યમાન ! આ મુંજ છે અને આ સળી છે. તેમ કોઈ પુરુષ આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે. |१५ से जहाणामए केइ पुरिसे मंसाओ अढि अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org