________________
| અધ્યયન-૧: પુંડરીક
[ ૯ ]
य आमंतेत्ता एवं वयासी- हंता समणाउसो ! आइक्खामि विभावेमि किट्टेमि पवेदेमि सअटुं सहेउं सणिमित्तं भुज्जो-भुज्जो उवदंसेमि । શબ્દાર્થ -વિટ્ટર = કહ્યું છે સમાણો = હે આયુષ્યમાન્ શ્રમણો! આફવાને = આખ્યાન કરું છું, કહું છું વિમાન = પ્રગટ કરું છું વિષ્ણfમ = સમજાવું છું પ મ = નિવેદન કરું છું ગ૬ = અર્થ સહિત સ૩ = હેતુસહિત સીમિત્ત = નિમિત્ત સહિત મુળનો-મુનનો = વારંવાર ૩વસેમિ = બતાવું છું. ભાવાર્થ:- (શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કહે છે) હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં તમોને આ દષ્ટાંત કહ્યું છે, તેનો અર્થ-ભાવ તમારે જાણવો જોઈએ.
હે ભગવન્! સાધુઓ અને સાધ્વીઓએ શ્રમણ ભગવાન મહાવીરને વંદના અને નમસ્કાર કરીને આ પ્રમાણે સંબોધન કરીને કહ્યું કે હે આયુષ્યમાન શ્રમણ ભગવાન ! આપે જે દષ્ટાંત કહ્યું તેનો અર્થ અમે જાણતા નથી.
હે આયુષ્યમાન્ શ્રમણો અને શ્રમણીઓ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે સર્વ સાધુ-સાધ્વીઓને બોલાવીને કહ્યું- હે આયુષ્યમાનું શ્રમણ-શ્રમણીઓ ! હું આ દષ્ટાંતનો અર્થ કહું છું, તેના રહસ્યને પ્રગટ કરું છું, પર્યાયવાચી શબ્દો દ્વારા સમજાવું છું, નિવેદન કરું છું, તેનું પ્રયોજન, હેતુ અને નિમિત્ત સહિત તે દષ્ટાંતને વારંવાર(સ્પષ્ટ રીતે) સમજાવું છું.
८ से बेमि- लोयं च खलु मए अप्पाहटु समणाउसो ! सा पुक्खरणी बुइया, कम्मं च खलु मए अप्पाहटु समणाउसो ! से उदए बुइए । कामभोगे य खलु मए अप्पाह? समणाउसो ! से सेए बुइए । जण-जाणवयं च खलु मए अप्पाह? समणाउसो ! ते बहवे पउमवरपोंडरीया बुइया । रायाणं च खलु मए अप्पाह? समणाउसो ! से एगे महं पउमवरपोंडरीयं बुइए । अण्णउत्थिया य खलु मए अप्पाहटु समणाउसो ! ते चत्तारि पुरिसजाया बुइया । धम्म च खलु मए अप्पाह? समणाउसो! से भिक्खू बुइए । धम्मतित्थं च खलु मए अप्पाहटु समणाउसो ! से तीरे बुइए । धम्मकहं च खलु मए अप्पाहटु समणाउसो ! से सद्दे बुइए । णिव्वाणं च खलु मए अप्पाहटु समणाउसो ! से उप्पाए बुइए, एवमेय च खलु मए अप्पाहट्ट समणाउसो! से एवमेय बुइयं । શબ્દાર્થ:- Mાહુ = લક્ષ્ય કરીને, ગ્રહણ કરીને, ઉદ્દેશ કરીને મણ = મેં ૩૬૫ = ઉદક-પાણી રે = કીચડ નળ = ગ્રામીણ લોકો, સામાન્ય લોકો નાખવય = દેશવાસીઓને, શહેરી લોકોને, નાગરિકોને કાત્વિયા = અન્યતીર્થિક બ્રિા = નિર્વાણ-મોક્ષને ૩ખાણ = ઉત્પતન, બહાર આવવું. ભાવાર્થ:- તે દષ્ટાંતનો અર્થ આ પ્રમાણે છે– હે આયુષ્યમાનું શ્રમણો! મેં આ લોકને પુષ્કરિણી કહી છે, કર્મોને પુષ્કરિણીનું જલ કહ્યું છે, કામભોગોને કીચડ કહ્યો છે, સામાન્ય મનુષ્યોને અને નાગરિકોને વિવિધ પંડરીક કહ્યા છે અને રાજાને તે પુષ્કરિણીના શ્રેષ્ઠ કમળ કહ્યા છે, અન્યતીર્થિકોને ચાર પુરુષ કહ્યા છે, શ્રેષ્ઠ ધર્મને ભિક્ષ કહ્યો છે, ધર્મતીર્થને પુષ્કરિણીનો કિનારો કહ્યો છે, ધર્મકથાને કમળને બહાર લાવનાર ભિક્ષુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org