________________
અધ્યયન-૭ : નાલંદીય
[ ૧૯૯]
भवइ- णो खलुं वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए, णो खलु वयं संचाइमो चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं अणुपालित्तए । णो खलु वयं संचाएमो अपच्छिम जाव विहरित्तए, वयं णं सामाइयं देसावगासियं पुरत्था पाईणं पडीणं दाहिणं उदीणं एत्तावताव सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते सव्वपाण-भूय-जीव-सत्तेहिं खेमंकरे अहमंसि । ભાવાર્થ - ભગવાન ગૌતમસ્વામીએ કહ્યું- આ જગતમાં કેટલાક શ્રમણોપાસકો એવા હોય છે કે જે સાધુની સમક્ષ પ્રતિજ્ઞાબદ્ધ થાય છે કે ગુરુદેવ! અમે મુંડિત થઈને ઘરબાર છોડીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવામાં સમર્થ નથી, અમે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું વિધિ અનુસાર પાલન કરવામાં સમર્થ નથી. અમે અંતિમ સમયમાં અપશ્ચિમ મારણાંતિક સંલેખના-સંથારાની આરાધના કરતાં-કરતાં વિચરણ કરવામાં પણ સમર્થ નથી. અમે તો સામાયિક અને દેશાવગાસિક વ્રત ગ્રહણ કરશું, અમે પ્રતિદિન પ્રાતઃકાલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ગમનાગમનની મર્યાદા કરીને તે મર્યાદાથી બહારના સર્વ પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોની હિંસાનો ત્યાગ કરશે. આ પ્રમાણે અમે સમસ્ત પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને માટે કલ્યાણકારક બનશું. | २६ तत्थ आरेण जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते; ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि वुच्चंति, जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે સમીપવર્તી ક્ષેત્રમાં– શ્રાવકોની મર્યાદાભૂમિમાં જે ત્રણ પ્રાણીઓ છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને, શ્રાવકોની મર્યાદાભૂમિમાં જે ત્રસ પ્રાણીઓ છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે. શ્રાવકો વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત તે જીવોની હિંસાનો ત્યાગ કરે છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે, તે પ્રાણી પણ કહેવાય છે યાવત્ શ્રાવકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય, તે પ્રમાણેનું આપનું આ કથન ન્યાયસંગત નથી.
२७ तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते, तेसु पच्चायति । ताह समणोवासगस्स अट्ठाए दडं आणिक्खित्ते अणद्वाए दडे णिक्खित्ते, ते पाणा वि वुच्चति, जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- શ્રાવકોની મર્યાદાભૂમિમાં જે ત્રણ પ્રાણીઓ છે, વ્રત ગ્રહણ સમયથી જીવનપર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને શ્રાવકોની મર્યાદાભૂમિમાં જે સ્થાવર જીવો છે, જે જીવોની પ્રયોજન પૂર્વક થતી હિંસાનો શ્રાવકો ત્યાગ કરતા નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો શ્રાવકો ત્યાગ કરે છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org