________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૭ ]
૨૦
શબ્દાર્થ :- ૫vi = ક્રયવિક્રયની વસ્તુઓ ૩૬ઠ્ઠી = ઉદયાર્થી-લાભાર્થી વાળ = વણિક આસ દે પોતાના લાભ માટે i = જનસંપર્ક કરે = કરે છેfજય = તર્ક મર્ડ = મતિ. ભાવાર્થ :- (ગોશાલકે ફરી આદ્રક મુનિને કહ્યું–) જેમ લાભાર્થી વણિક ક્રય-વિક્રયને યોગ્ય વસ્તુને લઈને લાભ માટે મહાજનોનો સંપર્ક કરે છે, તે જ રીતે જ્ઞાતપુત્ર મહાવીરનો પણ વ્યવહાર છે. તે પોતાની સ્વાર્થસિદ્ધિ માટે જન સમૂહમાં જઈને ધર્મોપદેશ આપે છે. આ પ્રમાણે મારી બુદ્ધિ તથા તર્ક છે. - णवं ण कुज्जा विहुणे पुराणं, चिच्चामई ताई य साह एवं ।
एतावता बभवइ त्ति वुत्ते, तस्सोदयट्ठी समणे त्ति बेमि ॥ શબ્દાર્થ -
ના = નવા કર્મો કરતા નથી વિદો = નષ્ટ કરે છેવિશ્વ = ત્યાગ કરે છે અને = દુર્મતિ તારું = રક્ષક વમવર્ડ = બ્રહ્મવતી-મોક્ષના વ્રતવાળો સ = તે, ભગવાન દ = કહે છે. ભાવાર્થ :- (આદ્રક મુનિએ ગોશાલકને ઉત્તર આપ્યો-) ભગવાન મહાવીર સ્વામી નવા કર્મોનો બંધ કરતા નથી, પરંતુ તેઓ જૂના કર્મોનો ક્ષય કરે છે. ષડૂજીવનિકાયના ત્રાતા, તે ભગવાન સ્વયં આ પ્રમાણે કહે છે કે પ્રાણી કુબુદ્ધિનો ત્યાગ કરીને જ મોક્ષ પ્રાપ્ત કરે છે. કુમતિનો ત્યાગ જ બ્રહ્મવ્રત- મોક્ષવ્રત કહેવાય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી મોક્ષના લાભાર્થી છે– એ પ્રમાણે હું કહું છું.
समारभंते वणिया भयगामं, परिग्गहं चेव ममायमाणा ।
ते णाइसंजोगमविप्पहाय, आयस्स हेउ पकरेंति संग ॥ શબ્દાર્થ :- મૂયા = ભૂતગ્રામ, પ્રાણીઓનો સમૂહ સમારખંતે = આરંભ કરે છે મનીયનTM = મમત્વ રાખતા થકા આયક્ષ = લાભના. ભાવાર્થ:- હે ગોશાલક! વ્યાપારી લોકો તો અનેક જીવોનો આરંભ કરે છે, પરિગ્રહ ઉપર મમતા પણ રાખે છે અને જ્ઞાતિજનો સાથે મમત્વયુક્ત સંબંધ છોડ્યા વિના લાભને માટે ન કરવા યોગ્ય બીજા લોકોનો સંગ પણ કરે છે.
का वित्तेसिणो मेहुणसंपगाढा, ते भोयणट्ठा वणिया वयंति । २२
वयं तु कामेसु अज्झोववण्णा, अणारिया पेमरसेसु गिद्धा ॥ શબ્દાર્થ - વિધિળો = ધનના શોધક મેહુણસંપIઢ = મૈથુનમાં આસક્ત મરતુ = પ્રેમરસમાં. ભાવાર્થ :- હે ગોશાલક ! વ્યાપારી ધનના લોભી અને સ્ત્રી સંબંધી કામભોગમાં ગાઢ આસક્ત હોય છે તથા તેઓ ભોગ સામગ્રીની પ્રાપ્તિ માટે ગમે ત્યાં ભટકે છે. અમે તો આવા વણિકોને કામભોગમાં અત્યધિક આસક્ત, પ્રેમ રસમાં ગ્રસ્ત અને અનાર્ય કહીએ છીએ.(ભગવાન મહાવીર આ પ્રકારના વણિક નથી.) का आरंभगं चेव परिग्गहं च, अविउस्सिया णिस्सिय आयदंडा ।
तेसिं च से उदए जं वयासी, चउरतणंताय दुहाय णेह ॥ શબ્દાર્થ :- વિકિસ = છોડ્યા વિના નિસિથ = આસક્ત થાય છે આથડ = આત્માને દંડ
२३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org