________________
૧દર |
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
૩વે વાસં = વાસ કરતા નથી રસ્થા = દક્ષ ગતિરિત્તા = હીનાધિકત્તવાનવા = વાચાળ કે મીની. ભાવાર્થ :- ગોશાલકે પુનઃ આદ્રકમુનિને કહ્યું – તમારા શ્રમણ મહાવીર અત્યંત ભીરુ-ડરપોક છે, તેથી તે ધર્મશાળાઓમાં તથા આરામગૃહોમાં અર્થાત્ ઉદ્યાનમાં બનાવેલાં ઘરોમાં નિવાસ કરતા નથી, કારણ કે ઉક્ત સ્થાનમાં ઘણા દક્ષ મનુષ્યો ધર્મ-ચર્ચામાં ઊતરે છે, તેમાંથી કોઈ ઓછા અથવા કોઈ અધિક વાચાળ હોય છે, કોઈ મૌની હોય છે. - मेहाविणो सिक्खिय बुद्धिमंता, सुत्तेहि अत्थेहि य णिच्छियण्णा ।
पुच्छिसु मा णे अणगार अण्णे, इति संकमाणो ण उवेइ तत्थ ॥ શબ્દાર્થ :- foછળ = નિશ્ચય કરાયેલા પુછવું = પૂછી લે સંભાળી = આશંકા કરતાં જ ૩વેક જતા નથી. ભાવાર્થ :- ધર્મશાળા આદિ સ્થાનોમાં કેટલાક મેધાવી, કેટલાક શિક્ષા પ્રાપ્ત, કેટલાક બુદ્ધિમાન તથા કેટલાક સૂત્રો અને અર્થનો પૂર્ણરૂપે નિશ્ચય કરનારા હોય છે, બીજા અણગારો મને કોઈ પ્રશ્ન ન પૂછે, આ પ્રકારની આશંકાથી શ્રમણ ભગવાન મહાવીર ત્યાં જતા નથી.
णाकामकिच्चा ण य बालकिच्चा, रायाभिओगेण कुओ भएण।
वियागरेज्जा पसिणं ण वावि, सकामकिच्चेणिह आरियाणं ॥ શબ્દાર્થ :- ન માનજિગ્યા = કામકૃત્ય પ્રયોજન વિના કામ નથી કરતા જ વાસ્તવિ = બાલકૃત્ય- બાળકની જેમ વિચાર્યા વિના કામ કરનારા નથી સ = પ્રશ્નનો વિયારે = કહે છે વાવ = અથવા ન કહે સામણિ = સકામકૃત્ય-તીર્થકર નામકર્મના ક્ષય માટે ફ = આ લોકમાં. ભાવાર્થ:- (આર્ટૂકમનિએ ગોશાલકને જવાબ આપ્યો- ભગવાન મહાવીર સ્વામી પ્રયોજન વિના કોઈ કાર્ય કરતા નથી, તેઓ બાળકોની જેમ વિચાર્યા વિના કાર્ય કરતા નથી, તેઓ રાજભયથી પણ ધર્મોપદેશ આપતા નથી. તો પછી અન્ય લોકોના ભયની વાત જ ક્યાં? ભગવાન ક્યારેક પ્રશ્નનો ઉત્તર આપે છે અને ક્યારેક આપતા નથી. તેઓ આર્ય લોકો માટે તથા પોતાના તીર્થકર નામકર્મના ક્ષય માટે ધર્મોપદેશ આપે છે.
गंता व तत्था अदुवा अगंता, वियागरेज्जा समियासुपण्णे । |१८
अणारिया दसणओ परित्ता, इइ संकमाणो ण उवेइ तत्थ ॥ શબ્દાર્થ-બંતા = જઈને ૩iતા = ગયા વિનામય = સમતાભાવથી આસુ૫ = આશુપ્રજ્ઞ, જેને તત્કાલ બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે તે પુરુષ વંળો = દર્શનથી રત્તા = ભ્રષ્ટ. ભાવાર્થ :- સર્વજ્ઞ (આશુપ્રજ્ઞ) ભગવાન મહાવીર સ્વામી ત્યાં શ્રોતાઓ પાસે જઈને અથવા શ્રોતા પાસે ગયા વિના સ્વસ્થાને રહીને જ સમભાવથી ધર્મોપદેશ કરે છે, પરંતુ અનાર્ય લોકો દર્શનથી ભ્રષ્ટ હોય છે, એવી શંકાથી ભગવાન તેઓની પાસે જતા નથી.
पण्णं जहा वणिए उदय अट्ठी, आयस्स हेउं पगरेइ संग । तओवमे समणे णायपुत्ते, इच्चेव मे होइ मई वियक्का ॥
'૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org