________________
અધ્યયન-૫: આચારત
[ ૧૩૯]
एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ ।
एएहिं दोहि ठाणेहिं, अणायारं तु जाणए ॥ શબ્દાર્થ :- ડાડું = આધાકર્મી આહારાદિ ગતિ = ખાય છે, સેવન કરે છે અUામvછે = પરસ્પર સવારે = ઉપલિપ્ત અનુવતિને = ઉપલિપ્ત થતા નથી. ભાવાર્થ :- જે સાધુ પરસ્પર મળીને આધાકર્મદોષ યુક્ત આહારાદિનો ઉપભોગ કરે છે, તે સર્વે પાપ કર્મથી લિપ્ત થાય છે અથવા લિપ્ત થતા નથી, આ પ્રમાણે એકાંત વચનો બોલવા ન જોઈએ તો આ બંને એકાંત વચનોથી વ્યવહાર થતો નથી. આ બંને એકાંત વચનો અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ લા.
जमिदं ओरालमाहारं, कम्मगं च तहेव य । ૧૦
सव्वत्थ वीरियं अत्थि, णत्थि सव्वत्थ वीरियं ।।१०।।
एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ । ११
एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ।।११॥ શબ્દાર્થ:- ગોરીd = ઔદારિક માહરં = આહારક મi = કાશ્મણશરીર વરિય = વીર્યશક્તિ. ભાવાર્થ :- જે આ પ્રત્યક્ષ જોઈ શકાય છે, તેવું ઔદારિક શરીર, આહારક શરીર, કાર્મણ શરીર અને ઉપલક્ષણથી વૈક્રિય અને તૈજસ શરીર, આ પાંચેય શરીર એકાંતે ભિન્ન નથી અથવા સર્વથા ભિન્ન જ છે, બધા પદાર્થોમાં બધા પદાર્થોની શક્તિ વિદ્યમાન છે અથવા બધા પદાર્થોમાં બધાની શક્તિ નથી. આવા એકાંતવચન બોલવા ન જોઈએ ૧૭ll આ બંને એકાંત વચનોથી વ્યવહાર થતો નથી. આ બંને એકાંત વચનો અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ /૧૧/l. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓ દ્વારા શાસ્ત્રકારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી એકાંત દષ્ટિકોણ રૂ૫ અનાચારનું કથન કરીને તેનો વિવેક કરવાનો ઉપદેશ આપ્યો છે. અTયાનં:- અનાચાર. આચરવા યોગ્ય ન હોય, તેવા કૃત્યો અનાચાર કહેવાય છે. અનાચારનો શબ્દાર્થ સમ્યકચારિત્રથી સંબંધિત છે, પરંતુ તેનો ભાવાર્થ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકુચારિત્ર, તે રત્નત્રયીથી સંબંધિત છે. સાધકોને માટે વિપરીત શ્રદ્ધા, વિપરીત બોધ અને વિપરીત આચરણ, આ ત્રણેય અનાચારરૂપ છે.
અનાચારનું મૂળભૂત કારણ એકાંત દષ્ટિકોણ છે. જૈન દર્શન અનેકાંત દષ્ટિકોણને સ્વીકારે છે. કોઈ પણ પદાર્થોનું અનેક દષ્ટિથી અવલોકન કરતાં તેનું વાસ્તવિક દર્શન થાય છે, એકાંત દષ્ટિથી વાસ્તવિક દર્શન થતું નથી. એકાંત દષ્ટિકોણથી જ જ્ઞાન દર્શન અને ચારિત્રમાં વિપરીતતા આવે છે, તેથી પ્રસ્તુતમાં સૂત્રકારે વિવિધ પ્રકારના એકાંત દષ્ટિકોણને અનાચાર રૂપ કહીને તેના ત્યાગનું કથન કર્યું છે. (૧) નિત્ય-અનિત્યઃ- લોક એકાંતે નિત્ય છે અથવા એકાંતે અનિત્ય છે તે અનાચાર વચન છે. જ્યાં છ દ્રવ્યો સ્થિત છે તેને લોક કહે છે. તે છએ દ્રવ્યો, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. પ્રત્યેક વસ્તુમાં ધ્રુવ અને અધ્રુવ, આ બે અંશ છે. ધ્રુવ અંશ હંમેશાં નિત્ય રહે છે, અધ્રુવ અંશમાં ઉત્પાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org