SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ | १३० શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) | સ્વેચ્છાથી સમજપૂર્વક પાપપ્રવૃત્તિનો ત્યાગ કરે, પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે ત્યારે જ તેનો તજન્ય કર્મબંધ અટકે છે. प्रत्याण्याननी महत्ता : संज्ञा-असंज्ञाना Eष्टांत :|७ चोयए- णो इणढे समढे । इह खलु बहवे पाणा जे इमेणं सरीरसमुस्सएणं णो दिवा वा सुया वा णाभिमया वा विण्णाया वा जेसिं णो पत्तेयं-पत्तेयं चित्त समादाय दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढविओवायचित्तदंडे, तं जहा- पाणाइवाए जाव मिच्छादसणसल्ले । शार्थ :- सरीरसमुस्सएणं = शरी२प्रभाए। अभिमया = मभिमत-शात. ભાવાર્થ – પ્રશ્નકર્તાએ કહ્યું– આપની પૂર્વોક્ત વાત યોગ્ય નથી. આ જગતમાં ઘણાં એવા પ્રાણી છે, જેનું શરીર પ્રમાણ અત્યંત સૂક્ષ્મ છે, જે જીવોને ક્યારેય જોયા નથી, સાંભળ્યા નથી, તે જીવો શત્રુ છે કે મિત્ર છે, તેનું જ્ઞાન નથી, વિજ્ઞાન નથી. તેવા પ્રત્યેક જીવમાં હિંસક વૃત્તિ થાય, દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા તેના શત્રુ બનીને તેની સાથે પ્રતિકૂળ વ્યવહાર કરાય, હંમેશાં નિષ્ફરતાપૂર્વક તેના ઘાતનું ચિંતન થાય અને પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધી પાપ સ્થાનનું સેવન થાય છે, તે વાત યોગ્ય નથી. |८ आयरिए आह- तत्थ खलु भगवया दुवे दिटुंता पण्णत्ता,तं जहा-सण्णिदिटुंते य असण्णिदिट्ठते य । ___ से किं तं सण्णिदिटुंते ? सण्णिदिटुंते-जे इमे सण्णिपंचिंदिया पज्जत्तगा। एएसिं णं छज्जीवणिकाए पडुच्च तं जहा- पुढविकायं जाव तसकायं, से एगइओ करेमि वि कारवेमि वि । णो चेव णं से पुढविकाएण किच्चं करेमि वि कारवेमि वि, तस्स णं से एवं भवइ- एवं खलु अहं पुढविकाएणं किच्च करेमि वि कारवेमि वि, णो चेव णं से एवं भवइ इमेण वा, इमेण वा से य तेणं पुढविकाएणं किच्चं करेइ वा कारवेइ वा, से य तओ पुढविकायाओ असंजयविरय-अपडिहयपच्चक्खायपावकम्मे यावि भवइ । एवं जाव तसकाएत्ति भाणियव्वं, से एगइओ छहिं जीवणिकाएहिं किच्चं करेइ वि कारवेइ वि । तस्स णं एवं भवइ- एवं खलु छहिं जीवणिकाएहिं किच्चं करेमि वि कारवेमि वि । णो चेव णं से एवं भवइ- इमेहिं वा इमेहिं वा । से य तेहिं छहिं जीवणिकाएहिं किच्चं करेइ वि कारवेइ वि । से य तेहिं छहिं जीवणिकाएहिं असंजय अविरयअपडिहयपच्चक्खायपावकम्मे, तं जहा- पाणाइवाए जावमिच्छादसणसल्ले, एस खलु भगवया अक्खाए असंजए अविरए अपडिहयपच्चक्खायपावकम्मे सुविणमवि अपस्सओ पावे य कम्मे कज्जइ । से तं सण्णिदिट्ठते । ભાવાર્થ – આચાર્યે પૂર્વોક્ત પ્રતિપ્રશ્નનું સમાધાન કરતા કહ્યું– આ વિષયમાં ભગવાન મહાવીર સ્વામીએ बेष्टांत ह्या छ, ते आप्रभाछ- (१) संशीहष्टांत अने. (२) असंशी इष्टांत. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy