________________
[ ૧૦૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
अवरे वि य णं तेसिं पुढविजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणागंधा णाणारसा णाणाफासा णाणासंठाणसंठिया णाणाविह-सरीरपोग्गल-विउव्विया; ते जीवा कम्मोववण्णगा भवतीति मक्खायं । શબ્દાર્થ :- અહીવM = પોત-પોતાના બીજ અનુસાર અહીવIIM = પોતપોતાના અવકાશ (સ્થાન)ને અનુસાર યુદ્ધવિરંમવા = પૃથ્વી પર ઉત્પન્ન થનાર પુનિવમા = પૃથ્વી પર વૃદ્ધિ પામનારા તધ્વજના = તે વિકાસ પામનારા તત્થવના = ત્યાં વૃદ્ધિ પામનારા વિદ્વત્થ = પરિવિધ્વસ્ત નષ્ટ કરાયેલું તલાયિં = ત્વચા વડે આહાર કરનારા સાવવું = પોતાના શરીરના રૂપમાં નાણાવદર રીપોલિમ્બિયા = વિવિધ પ્રકારના શરીર-પુદ્ગલોથી વિરચિત ભાવાર્થ :- બીજકાય જીવોમાંથી જે જીવ, યથાબીજ– બીજ અનુસાર, યથાવકાશ ઉત્પત્તિસ્થાન અનુસાર અર્થાત્ ભૂમિ, જળ, આકાશ, કાળ આદિના સંયોગ અનુસાર ઉત્પન્ન થવાની યોગ્યતા ધરાવે છે. તે જીવ- તે બીજથી અને તે અવકાશથી ઉત્પન્ન થાય છે અને ત્યાં જ વૃદ્ધિ પામે છે. તે જીવ–પૃથ્વીયોનિક છે, પૃથ્વી પર ઉત્પન્ન થાય છે, પૃથ્વી પર વિકાસ પામે છે.
તે પૃથ્વીયોનિક, પૃથ્વી પર ઉત્પન્ન થનારા, પૃથ્વી પર વિકાસ પામનારા તે જીવો કર્મોને આધીન થઈને, કર્મ રૂપ નિદાનથી આકર્ષિત થઈને અર્થાત્ કર્મના ઉદયથી ત્યાં(પૃથ્વી પર) જ વૃદ્ધિ પામીને વિવિધ યોનિ રૂપ પૃથ્વીમાં વૃક્ષ રૂપે જન્મ ધારણ કરે છે.
તે જીવો વિવિધ યોનિવાળી પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે જીવ ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ શરીરનો આહાર કરે છે, વિવિધ પ્રકારના ત્રણ-સ્થાવર જીવોના શરીરોને અચિત્ત કરે છે, તે શરીરોનો નાશ(ખંડ-ખંડ) કરે છે, પૂર્વે ગ્રહણ કરેલા તથા ત્વચા દ્વારા ગ્રહણ થતાં આહારને પૂર્ણ રૂપે પરિણત કરે છે. ત્યાર પછી તે પરિણત આહારને સર્વાત્મના ગ્રહણ કરે છે અર્થાત્ પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
ત્યાર પછી તે પૃથ્વીયોનિક વૃક્ષોના શરીરો વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા તથા વિવિધ સંસ્થાનથી સંસ્થિત થાય છે. તે વિવિધ પ્રકારના શરીરો પુદ્ગલોથી બનેલા હોય છે. આ રીતે તે જીવો પોત-પોતાના કર્મોને વશ થઈને ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. | ३ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कमा पुढविजोणिएहिं रुक्खेहिं रुक्खत्ताए विउदृति ।
__ ते जीवा तेसिं पुढविजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढविसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं, णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारियं तयाहारियं विपरिणयं सारूवियकडं संत सव्वप्पणत्ताए आहारं आहारैति ।
अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणागंधा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org