________________
અધ્યયન–૨ : ક્રિયાસ્થાન
=
શબ્દાર્થ :- અગણ્ - નિરર્થક ટૂરે - નિર્દયતા પૂર્વક, ક્રૂરતા પૂર્વક ભય = ભૃતક-નોકર ભાì ભાગીદાર જન્મરણ્ = કર્મચારી મુંડેહ = મુંડિત કરો અંતુબંધળ = ભૂજાઓ બાંધવી બિયાબંધળ હાથપગમાં બેડી નાંખવી પિયતનુયલસંજોડિયમોડિયું = બે સાંકળોથી બાંધીને અંગોને વાળવા ખોદક્ષીસમુ∞િળય = નાક, હોઠ, મસ્તક અને મુખને કાપવા વસમુખાડિય= અંડકોશ ઉખેડવું ઓલંવિય = ઊંધું લટકાવવું સ્વાવત્તિય = કાપેલા અંગો પર મીઠું ભભરાવવું ાનબિમલાવિયાં માંસ કાપીને કાગડાને ખવડાવવું મત્તપાળખિજી = ભોજન, પાણી બંધ કરી દેવા વહબંધળ = વધ બંધન-જિંદગીપર્યંત જેલમાં નાખવા.
૭૯
ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ ચણા, મસૂર, તલ, મગ, અડદ, વટાણા, કળથી, આલિસંદક ધાન્ય વિશેષ, પરિમંથક— કાળા ચણા આદિના લીલા છોડ કે પાકને નિરર્થક ક્રૂરતા પૂર્વક ઉખેડી નાંખવા રૂપ મિથ્યાદંડની પ્રવૃત્તિ કરે છે. તેમજ તે અધર્મી પુરુષ તેતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ, મૃગ, ભેંસ, સૂવર, ગ્રાહ— ઘડિયાલ કે મગરમચ્છ, ગોહ, કાચબા, જમીન પર સરકીને ચાલનારા સરીસૃપ આદિ પ્રાણીઓને અપરાધ વિના જ ક્રૂરતા પૂર્વક વ્યર્થ દંડે છે.
તે ક્રૂર પુરુષો પોતાના દાસ, દૂત, દૈનિક વેતન પર રાખેલા નોકરો, ભાગીદારો, સામાન્ય કામ કરનારા કર્મચારીઓ, ભોગની સામગ્રી દેનારા ભોગ્યપુરુષો ઇત્યાદિ બાહ્ય પરિષદના લોકોમાંથી કોઈનો જરાપણ અપરાધ થઈ જાય તો સ્વયં તેને ભારે દંડ આપે છે, જેમ કે– આ પુરુષને ડંડાથી પીટો, તેનું માથું મૂંડી નાંખો, તેનો તિરસ્કાર કરો, ફટકારો, હાથ પાછળ બાંધો, હાથ-પગમાં હાથકડી અને બેડી નાંખો, હેડ બંધનમાં નાંખો, કારાગારમાં બંધ કરો, સાંકળથી જકડીને તેનાં અંગોને મરડી નાંખો, તેના હાથ-પગ, કાન, નાક, હોઠ, માથું અને મોઢું કાપો, વેદ–પુરુષેન્દ્રિય અને અંગોને કાપો, ચાબુક મારીને તેની ખાલ ઉતારો, તેની આંખો કાઢી નાંખો, અંડકોશ ખેંચો, દાંત પાડી નાંખો, જીભ ખેંચો, ઊંધો લટકાવો, જમીન પર ઘસડો, પાણીમાં ડૂબાડો, શૂળીમાં પરોવો, શૂળ ભોંકીને તેના ટુકડે ટુકડા કરો, અંગો છેદી તેના ઉપર મીઠું છાંટો, મૃત્યુદંડ આપો, સિંહના પૂંછડા સાથે બાંધો, બળદના પૂંછડા સાથે બાંધો, વાંસની અગ્નિમાં બાળો, માંસ કાપીને કાગડાઓને ખવડાવો, ભોજન-પાણી દેવાનું બંધ કરો, માર મારીને, બંધન કરીને, જીવનભર કેદમાં નાંખો, કોઈ પણ પ્રકારે તેને ભયંકર ઢોર માર મારો.
Jain Education International
५१ जाविय से अब्भितरिया परिसा भवइ, तं जहा- माया इ वा पिया इ वा भाया इ वा भगिणी इ वा भज्जा इ वा पुत्ता इ वा धूया इ वा सुण्हा इ वा, तेसिं पि य णं अण्णयरंसि अहालहुसगंसि अवराहंसि सयमेव गरुयं दंडं णिव्वत्तेइ, तं जहासीओदगवियडंसि उबोलेत्ता भवइ, एवं जहा मित्तदोसवत्तिए जाव अहिए परंसि लोगंसि । ते दुक्खंति सोयंति जूरंति तिप्पंति पिट्टंति परितप्यंति । ते दुक्खण-सोयणजूरण-तिप्पण-पिट्टण-परितप्पण वह बंधणपरिकिलेसाओ अपडिविरया भवति । શબ્દાર્થ:- તુ ંતિ = દુઃખ આપે છે સોયંતિ = શોક કરાવે છે નૂરતિ = ઝૂરણા કરાવે છે, ટપ ટપ આંસુ પડાવે છે તિષ્વતિ = સંતાપ ઉપજાવે છે પિવૃતિ = પીડા પમાડે છે, પીડા ઉપજાવે છે પતિપ્થતિ = વિશેષ પરિતાપ ઉપજાવે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org