________________
| ७८
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
થતા નથી; ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે ય પાપસ્થાનોથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી. તે આજીવન સંપૂર્ણ રીતે સ્નાન, તેલમર્દન, સુગંધિત પદાર્થો લગાડવા, સુગંધિત ચંદનાદિનું ચૂર્ણ લગાડવું વિલેપન કરવું મનોહર શબ્દ, મનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો ઉપભોગ કરવો, પુષ્પમાલા વગેરે અલંકાર ધારણ કરવા, ઇત્યાદિ ઉપભોગ-પરિભોગના સાધનોનો ત્યાગ કરતા નથી; સર્વ પ્રકારે ગાડી(શકટ) રથ, યાન–સર્વ પ્રકારના વાહન અર્થાત્ જળયાન, આકાશયાન-વિમાન, ઘોડાગાડી આદિ સ્થળયાન, સવારી; જુગ્ગ-ડોળી, ગિલ્લી-પાલખી, શિલ્લી—ઊંટનું પલાણ, હાથી અંબાડી, શિયા–શિબિકા, ચંદમાનિકા–પુરુષ પ્રમાણ પાલખી તથા શય્યા, આસન, યાન-વાહન, ભોગ અને ભોજન આદિ પરિગ્રહને વધારવાની વૃત્તિને જીવન પર્યત છોડતા નથી. તે સર્વ પ્રકારના ક્રય-વિક્રય તથા માસા, અર્ધા માસા અને તોલા આદિ વ્યવહારોથી જીવનપર્યત નિવૃત્ત થતા नथी,तेसोना, यांही, धन, धान्य, भा, भोती,शंप, शिक्षा, प्रवास आहिषभूख्य पाना संग्रहथीवनपर्यंत નિવૃત્ત થતા નથી, તે સર્વ પ્રકારના ખોટા તોલ-માપ જીવનપર્યત છોડતા નથી, તે સર્વ પ્રકારના આરંભ-સમારંભ તથા સર્વ પ્રકારના દુષ્કૃત્યો કરવા, કરાવવાથી; સર્વ પ્રકારની પચન-પાચન આદિ સાવધ ક્રિયાઓથી, પ્રાણીઓને મારવાં, પીટવાં, ધમકાવવાં, પ્રહાર કરવાં, વધ કરવાં અને બાંધવા તથા તેને પીડા આપવાની પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી. આ પ્રકારના સર્વ કાર્યો તથા અન્ય પણ પરપીડાકારી સાવધ કર્મો છે જે બોધિબીજનાશક છે, જે બીજા પ્રાણીઓને સંતાપ દેનારા છે, તેનું ક્રૂર કર્મો કરનારા અનાર્ય પુરુષો આચરણ કરે છે અને તેવા દુષ્કૃત્યોથી પણ તે જીવનપર્યત નિવૃત્ત થતા નથી. ५० से जहाणामए केइ पुरिसे कल-मसूर-तिल-मुग्ग-मास-णिप्फाव-कुलत्थआलिसंदग-पलिमंथगमादिएहिं अजए कूरे मिच्छादंड पउंजइ, एवामेव तहप्पगारे पुरिसजाए तित्तिर-वट्टग-लावग-कवोय-कविंजल-मिय-महिस-वराह-गाह-गोह-कुम्मसरीसिवमादिएहिं अजए कूरे मिच्छादंड पउजइ ।
जा वि य से बाहिरिया परिसा भवइ, तं जहा- दासे इ वा पेसे इ वा भयए इ वा भाइल्ले इ वा कम्मकरए इ वा भोगपुरिसे इ वा तेसि पि य णं अण्णरंसि अहालहुसगंसि अवराहसि सयमेव गरुयं दंड निव्वत्तेइ, तं जहा- इमं दंडेह, इमं मुंडेह, इमं तज्जेह, इमं तालेह, इमं अंदुयबंधणं करेह, इमं णियलबंधणं करेह, इमं हडिबंधणं करेह, इमं चारगबंधणं करेह, इमं णियलजुयलसंकोडियमोडियं करेह, इमं हत्थच्छिण्णय करेह, इमं पायच्छिण्णय करेह, इमं कण्णच्छिण्णय करेह, इमं णक्कच्छिण्णयं करेह, इमं ओट्ठच्छिण्णयं करेह, इमं सीसच्छिण्णयं करेह, इमं मुहच्छिण्णयं करेह, इमं वेयवहियं करेह, इमं अंगवहियं करेह, इम फोडियपयं करेह, इमं णयणुप्पाडियं करेह, इमं दसणुप्पाडियं करेह, इमं वसणुप्पाडियं करेह, जिब्भुप्पाडियं करेह, इमं ओलंबियं करेह, इमं घंसियं करेह, इमं घोलियं करेह, इमं सूलाइयं करेह, इमं सूलाभिण्णयं करेह, इमं खारवत्तियं करेह, इमं वज्झवत्तियं करेह, इमं सीहपुच्छियगं करेह, इमं वसहपुच्छियगं इमं कडग्गिदड्डयं करेह, इमं कागणिमंसखावितयं करेह, इमं भत्तपाणनिरुद्धयं करेह, इमं जावज्जीवं वहबंधणं करेह, इमं अण्णतरेणं असुभेणं कुमारेणं मारेह ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org