________________
| ७
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં મિશ્ર પક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મિશ્રપક્ષ- જેમાં જ્ઞાન-દર્શન રૂ૫ આત્મધર્મનું લક્ષ્ય ન હોય, તે જ રીતે પૌગલિક સુખની પણ પ્રધાનતા ન હોય તેવા મિશ્રિત આચાર-વિચારને સ્વીકારવા, તે મિશ્રપક્ષ છે.
મિશ્રપક્ષને સ્વીકારનારા લોકો સંસારનો ત્યાગ કરીને પ્રવ્રજિત થાય, વનમાં, ગુફામાં, આશ્રમ આદિ સ્થાનમાં નિવાસ કરે, વિવિધ તપ-જપની સાધના કરે, વિવિધ પ્રકારે કાયકલેશ તપ કરે અને આંશિક રૂપે વ્રત-નિયમોનું પાલન પણ કરે છે, પરંતુ તેમની ભોગાસક્તિ છૂટી નથી. તેઓ સાધનાના ફળ સ્વરૂપે ભોગસુખની જ આશા રાખે છે. આ રીતે તેમની દષ્ટિ મિથ્યાત્વથી મલિન હોવાથી, તેમની પ્રત્યેક પ્રવૃત્તિ ઉખરભૂમિમાં પડેલી વર્ષાની જેમ અથવા પિતપ્રકોપમાં સાકર મિશ્રિત દૂધની જેમ ફળદાયી બનતી નથી. તેઓ આંશિક રૂપે પુણ્યબંધ કરે છે, તેમ છતાં સર્વ કર્મોથી મુક્ત થતાં નથી.
તેઓ કાયકલેશાદિ તપ સાધનાથી પુણ્યબંધ કરતા હોવાથી દેવગતિને પ્રાપ્ત કરે છે, પરંતુ આશય શુદ્ધ ન હોવાથી આસુરી જાતિના નિમ્ન કોટિના દેવ થાય છે. પ્રથમ સ્થાનઃ અધર્મપક્ષ વૃત્તિ, પ્રવૃત્તિ અને પરિણામ - ४९ अहावरे पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया अधम्माणुया अधम्मिट्ठा अधम्मक्खाई अधम्मजीविणो अधम्म- पलोइणो अधम्मपलज्जणा अधम्मसीलसमुदायारा अधम्मेण चेव वित्ति कप्पेमाणा विहरति ।
हण छिंद भिंद विगत्तगा लोहियपाणी चंडा रुद्दा खुद्दा साहस्सिया उक्कंचणवंचण-माया-णियडि-कूड-कवड-साइसंपओगबहुला दुस्सीला दुव्वया दुप्पडियाणंदा असाहू । सव्वाओ पाणाइवायाओ अप्पडिविरया जावज्जीवाए जाव सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावज्जीवए, सव्वाओ कोहाओ जाव मिच्छादसणसल्लाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ णहाणुम्मद्दण-वण्णग-विलेवण-सहफरिस-रस-रूव-गंध मल्लालंकाराओ अप्पडिविरया जावज्जीवाए, सव्वओ सगडरहजाण-जुग्ग-गिल्लि-थिल्लि-सीया-संदमाणिया-सयणासण-जाण-वाहण-भोग-भोयणपवित्थरविहीओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ कय-विक्कय-मास-अद्धमासरूवगसववहाराओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ हिरण्ण-सुवण्ण-धण-मणिमोत्तियं संख-सिल-प्पवालाओ अप्पडिविरया जावज्जीवाए सव्वाओ कूडतुलकूडमाणाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ आरंभसमारंभाओ अप्पडिविरया जावजीवाए, सव्वाओ करण-कारावणाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ पयण-पयावणाओ अप्पडिविरया जावज्जीवाए,सव्वाओ कुट्टण-पिट्टण-तज्जण-ताडणवह-बधपरिकिलेसाओ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org