SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ | २ | શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) ક્રિયા થાય, તે ઐર્યાપથિક ક્રિયા અને તેનાથી થતાં કર્મબંધને ઐર્યાપથિક કર્મબંધ કહે છે. સૂત્રકારે ઐર્યાપથિક ક્રિયાસ્થાનવાળા જીવોના ગુણોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. अत्तत्ताए संवुडस्स:-आत्म स्याना तुथी सर्व प्र॥२॥ ५२माथी मने षायि परि॥भोथी અને રાગ-દ્વેષથી સર્વથા નિવૃત્ત વીતરાગી પુરુષ. વીતરાગી પુરુષમાં રાગ-દ્વેષ આદિ મલિન ભાવો ન હોવાથી તેની એક પણ પ્રવૃત્તિમાં ચંચળતા હોતી નથી, તેની પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક હોય છે, તે જીવો આઠ સમિતિઓથી યુક્ત, ત્રણે ગુપ્તિથી ગુપ્ત આદિ સૂત્રોક્ત ગુણોથી યુક્ત હોય છે. વીતરાગી પુરુષને મન, વચન, કાયાની પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે, પરંતુ કષાયનો અભાવ હોવાથી તેમના કર્મબંધમાં સ્થિતિ બંધ કે અનુભાગ બંધ થતો નથી. તે જીવોને પ્રથમ સમયે કર્મનો બંધ થાય, બીજા સમયે તેનો ઉદય થાય અને ત્રીજા સમયે તે કર્મ અકર્મરૂપ બનીને ખરી જાય અર્થાત્ તેની નિર્જરા થઈ જાય છે. આ રીતે વીતરાગી પુરુષને ગણાવને સંપૂર્ણ પાપરહિત, યૌગિક પ્રવૃત્તિના નિમિત્તે થતો કર્મબંધ, તે ઐયંપ્રત્યયિક બંધ છે. પ્રથમ સ્થાન અધર્મપક્ષ:१९ अदुत्तरं च णं पुरिसविजयविभंगमाइक्खिस्सामि । ___ इह खलु णाणापण्णाणं णाणाछंदाणं णाणासीलाणं णाणादिट्ठीणं णाणारुइणं णाणारंभाणं णाणाझवसाणसंजुत्ताणं णाणाविहं पावसुयज्झयणं एवं भवइ, तं जहा- १भोम्मं २ उप्पायं ३ सुविणं ४ अंतलिक्ख ५ अंगं ६ सरं ७ लक्खणं ८ वंजणं ९ इत्थिलक्खणं १० पुरिसलक्खणं ११ हयलक्खणं १२ गयलक्खणं १३ गोणलक्खणं १४ मेंढलक्खणं १५ कुक्कुडलक्खणं १६ तित्तिरलक्खणं १७ वट्टगलक्खण १८ लावगलक्खणं १९ चक्कलक्खणं २० छत्तलक्खणं २१ चम्मलक्खणं २२ दंडलक्खणं २३ असिलक्खणं २४ मणिलक्खणं २५ कागिणिलक्खणं २६ सुभगाकरं २७ दुब्भगाकर २८ गब्भकरं २९ मोहणकरं ३० आहव्वणिं ३१ पागसासणिं ३२ दव्वहोमं ३३ खत्तियविज्ज ३४ चंदचरियं ३५ सूरचरियं ३६ सुक्कचरियं ३७ बहस्सइचरियं ३८ उक्कापायं ३९ दिसादाहं ४० मियचक्कं ४१ वायसपरिमंडलं ४२ पंसुवुढेि ४३ केसवुढेि ४४ मंसवुढेि ४५ रुहिरवुढेि ४६ वेतालिं ४७ अद्धवेतालिं ४८ ओसोवणि ४९ तालुग्घाडणिं ५० सोवागिं५१ साबरि ५२ दामिलिं ५३ कालिंगिं५४ गोरिं५५ गंधारिं५६ ओवयणिं ५७ उप्पयणिं ५८ जभणि ५९ थभणि ६० लेसणि ६१ आमयकरणि ६२ विसल्लकरणि ६३ पक्कमणि ६४ अंतद्धाणिं ६५ आयमणिं । एवमाइयाओ विज्जाओ अण्णस्स हेडं पउंजंति, पाणस्स हे पउंति, वत्थस्स हेउं पउंति, लेणस्स हेउं पउंति, सयणस्स हेडं पउंति, अण्णेसिं वा विरूवरूवाणं कामभोगाण हेउं पउंजंति, तेरिच्छं ते विज्जं सेवंति, ते अणारिया विप्पडिवण्णा ते कालमासे कालं किच्चा अण्णयरेसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो भवति, तओ वि विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमंधयाए पच्चायति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy