________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
[૫૧]
वा कवोयगं वा कविं वा कविंजलं वा विधित्ता भवइ; इति खलु से अण्णस्स अट्ठाए अण्णं फुसए-अकम्हादंडे । શબ્દાર્થ:- અઠ્ઠાવંડવત્તY = અકસ્માત્ દંડ પ્રચયિક મિત્તિ = મૃગવૃત્તિ, શિકાર, મૃગને મારવા, ૩ણું = બાણને આવાને = તાણીને ગિરિજ્ઞા = ચલાવે છોડે રિત્તિર = તેતર વE = બટેરને, બતકને વલ = ચકલીને તાવ = લાવક, લાવરી વોવ = કબૂતરને લિંક વાંદરાને વિંનતં = કપિંજલને ભાવાર્થ :- ત્યાર પછી ચોથું અકસ્માત્ દંડપ્રચયિક ક્રિયાસ્થાન છે, જેમ કે– શિકારના હેતુથી કોઈ વ્યક્તિ નદીના તટ પર અથવા ઝરણાના કિનારે યાવતું ઘોર દુર્ગમ જંગલમાં જઈને મૃગને મારવાનો સંકલ્પ કરે, મૃગનું જ ધ્યાન રાખે, મૃગનો વધ કરવા જાય, આ મૃગ છે, એમ સમજીને કોઈ એક મૃગને મારવા માટે પોતાના ધનુષ્યની પણછ તાણીને, બાણ છોડે છે પણ મૃગને મારવાનો આશય હોવા છતાં પણ તેના બાણથી તેતર, બતક, ચકલી, લાવક, કબૂતર, વાનર, કપિંજલ આદિ પક્ષી વીંધાય જાય, આ રીતે બીજા માટે પ્રયુક્ત દંડથી બીજા જીવનો ઘાત થઈ જાય, તે અકસ્માત્ દંડ ક્રિયાસ્થાન કહેવાય છે.
८ से जहाणामए केइ पुरिसे सालीणि वा वीहीणि वा कोद्दवाणि वा कंगूणि वा परगाणि वा रालाणि वा णिलिज्जमाणे अण्णयरस्स तणस्स वहाए सत्थं णिसिरेज्जा, से सामगं तणगं कुमुदगं वीहिऊसियं कलेसुयं तणं छिंदिस्सामि त्ति कटु सालिं वा वीहिं वा कोहवं वा कंगुं वा परगं वा रालयं वा छिदित्ता भवइ, इति खलु से अण्णस्स अट्ठाए अण्णं फुसइ-अकम्हादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । चउत्थे दंडसमादाणे अकम्हादंडवत्तिए त्ति आहिए । શબ્દાર્થ :- સિમ્બનાવે = શોધન(નિંદવાનું કાર્ય કરતો થકો સામi = શ્યામકનામના ઘાસને કુલ = કુમુદ નામના ઘાસને વદિસય = વ્રીહિ પાસે ઉગેલા સુર્ય = નિરર્થક, અનુપયોગી ઘાસને. ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ, ચોખા, ઘઉં, કોદરી, કંગ, પરક અને કાંગ નામના ધાન્યોનું નિંદામણ કરતાં ઘાસ આદિને કાપવા માટે દાતરડું ચલાવે અને હું શ્યામક, સુણ અને કુમુદ, વ્રીહિના પાસે ઉગેલા અનુપયોગી ઘાસને કાપું, એવો વિચાર કરીને ઘાસને કાપતાં વચ્ચે જ ચોખા, ઘઉં, કોદરી, કંગુ, પરક અને કાંગના છોડનું છેદન થઈ જાય, આ રીતે અન્ય વસ્તુને લક્ષ્યમાં રાખીને કરેલો દંડ અન્યને સ્પર્શી જાય, તો તે દંડ અકસ્માત દંડ કહેવાય છે. આ રીતે અકસ્માતુ દંડના નિમિત્તે તે પુરુષને પાપ કર્મોનો બંધ થાય છે. આ ચોથું અકસ્માતુ દંડ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રતત સૂત્રમાં અકસ્માતૃદંડપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ બે દષ્ટાંતો દ્વારા સમજાવ્યું છે. अकम्हा दंडे:-अकस्माद् अनुपयुक्तस्य दण्डोऽकस्माद्दण्डः, अन्यस्य क्रिययाऽन्यस्य व्यापादनमिति। અન્ય જીવોની હિંસા કરતા ઉપયોગ વિના અચાનક અન્ય જીવોની હિંસા થાય, તે અકસ્માત્ દંડ છે. જેમ કે (૧) કોઈ મગને મારવાની ઇચ્છાથી છોડેલા બાણથી તેતર આદિ અન્ય પ્રાણીનો ઘાત થઈ થાય, (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org