________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન,
। ४५ ।
બીજું અધ્યયન ક્રિયાસ્થાના
6666666666666666666666666
मध्ययन प्रारंभ:| १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु किरियाठाणे णाम अज्झयणे, तस्स णं अयमढे- इह खलु संजूहेणं दुवे ठाणा एवमाहिज्जति, तं जहाधम्मे चेव, अधम्मे चेव, उवसंते चेव अणुवसंते चेव ।
तत्थ णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे तस्स णं अयमढेइह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा- आरिया वेगे, अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, कायमंता वेगे, हस्समंता वेगे, सुवण्णा वेगे, दुवण्णा वेगे, सुरूवा वगे, दुरूवा वेगे ।
तेसिं च णं इमं एयारूवं दंडसमादाणं संपेहाए, तं जहा- णेरइएसु तिरिक्खजोणिएसु माणुसेसु देवेसु जे यावण्णे तहप्पगारा पाणा विण्णू वेयणं वेयंति । तेसिं पि य णं इमाई तेरस किरियाठाणाई भवंतीति मक्खायं, तंजहा- अट्ठादंडे अणट्ठादंडे, हिंसादंडे, अकम्हादंडे, दिट्ठिविपरियासियादंडे, मोसवत्तिए, अदिण्णादाणवत्तिए, अज्झत्थवत्तिए, माणवत्तिए, मित्तदोसवत्तिए, मायावत्तिए, लोभवत्तिए, इरियावहिए । शार्थ :- संजूहेणं = सामान्यथी, संक्षेपमा अणुवसंते = अनुपशात दंडसमादाणं = हिंसात्म
आय२९ किरियाठाणाई = जिया स्थान अकम्हादंडे = मस्भात दिट्ठिविपरियासियादंडे = दृष्टि विपर्यास मोसवत्तिए = भुषा प्रत्ययि अदिण्णादाणवत्तिए = महत्तहान प्रत्यायिक अज्झत्थवत्तिए = अध्यात्मप्रत्ययि इरियावहिए = पिथि. ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે કે– આ નિગ્રંથ પ્રવચનમાં ક્રિયાસ્થાન નામનું અધ્યયન છે, તેનો ભાવ આ પ્રમાણે છે– આ લોકમાં સામાન્ય રૂપે બે સ્થાન છે, એક ધર્મસ્થાન અને બીજું અધર્મસ્થાન અથવા એક ઉપશાંતસ્થાન અને બીજું અનુપશાંત સ્થાન.
આ બંને સ્થાનમાંથી પ્રથમ સ્થાન અધર્મપક્ષનું કથન આ પ્રમાણે છે– આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ ચારે દિશાઓમાં અનેકવિધ મનુષ્યો રહે છે, તેમાં કેટલાક આર્યો અને કેટલાક અનાર્યો હોય છે, કેટલાક ઉચ્ચગોત્રીય અને કેટલાક નીચગોત્રીય હોય છે, કેટલાક ઊંચા અને કેટલાક ઠીંગણા હોય છે, કેટલાક સુંદર વર્ણવાન અને કેટલાક અસુંદર વર્ણવાળા હોય છે, કેટલાક સ્વરૂપવાન અને કેટલાક કદરૂપા હોય છે.
તે આર્ય આદિ મનુષ્યોમાં હિંસાત્મક આચરણ–પાપ પ્રવૃત્તિની ઇચ્છા જોવા મળે છે. નારકીઓમાં, તિર્યચોમાં, મનુષ્યોમાં અને દેવોમાં જે-જે પ્રકારના પ્રાણીઓ અને વિજ્ઞ-વિશેષ વિજ્ઞાનવાળા જીવો છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org