________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૩ _.
| ૪૫ ]
ગાઢ સ્થિતિએ પહોંચાડી દે છે. તેથી તે દ્વિપક્ષ સેવી છે.
જગત કર્તુત્વવાદ :
इणमण्णं तु अण्णाणं, इहमेगेसिमाहियं ।
देवउत्ते अयं लोए, बंभउते त्ति आवरे ॥ શબ્દાર્થઃ - ૩ = આ, માં તુ = બીજું, આદિત્યં = કહ્યું છે કે, વેકરે = કોઈ દેવ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યો છે, આવરે = અને બીજા કહે છે કે, વમઉત્તેતિ = આ લોક બ્રહ્મા દ્વારા કરાયેલ છે.
ભાવાર્થ:- પૂર્વોક્ત અજ્ઞાન સિવાયનું બીજું એક અજ્ઞાન આ પણ છે કે કેટલાક દાર્શનિકો કહે છે કે આ લોક દેવ દ્વારા ઉત્પન્ન થયો છે અને બીજા કહે છે લોક બ્રહ્માએ બનાવ્યો છે.
ईसरेण कडे लोए, पहाणाए तहावरे ।
जीवाऽजीवसमाउत्ते, सुह-दुक्खसमण्णिए ॥ શબ્દાર્થ – નવાનવસમીત્તે = જીવ અને અજીવથી યુક્ત, સુદવુસમાપ = સુખ અને દુઃખ સહિતનો, રેપ ડે = ઈશ્વરકૃત છે, એમ કોઈ કહે છે, તરવરે = તથા બીજાઓ કહે છે કે આ લોક, પહાણા = પ્રધાનાદિ કૃત છે. ભાવાર્થ – જીવ અને અજીવથી યુક્ત તથા સુખ–દુઃખથી યુક્ત લોક ઇશ્વર દ્વારા રચાયેલો છે, એવું કેટલાક કહે છે. સાંખ્ય લોકો કહે છે કે આ લોક પ્રધાન-પ્રકૃતિ આદિ દ્વારા કરાયેલો છે.
सयंभुणा कडे लोए, इइ वुत्तं महेसिणा ।
मारेण संथुया माया, तेण जोए असासए ॥ શબ્દાર્થ - ચંપુન = સ્વયંભૂ દ્વારા, કુત્ત = કહ્યું છે, માળ = યમરાજે, મા = માયા, સંથથારચી છે. ભાવાર્થ- સ્વયંભૂ (વિષ્ણુ અથવા કોઈ અન્ય) એ આ લોક બનાવ્યો છે, એવું મહર્ષિઓએ કહ્યું છે. યમરાજે માયા રચી છે, આ કારણે આ લોક અશાશ્વત-અનિત્ય(પરિવર્તનશીલ) છે.
माहणा समणा एगे, आह अंडकडे जगे ।
असो तत्तमकासी य, अयाणंता मुसं वए ॥ શબ્દાર્થ -ને = જગતને, અંડરટેક ઈંડામાંથી બનાવેલું, આદુ = કહે છે, તો તે બ્રહ્માએ, તત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org