________________
અધ્યયન-૧/ઉદ્દેશક–૨
_
૩૯ ]
શબ્દાર્થ - આયાળ = કર્મબંધનાં કારણો, સંતિ = છે, નહિં = જેનાથી, પાવ = પાપ કર્મ, શૌર = કરવામાં આવે છે, એમાં ય = આક્રમણ કરીને, પૈસા ય = નોકર આદિને મોકલીને, મનસ અજુગાળિયા = મનથી અનુજ્ઞા આપીને.
ભાવાઃ - આ ત્રણ કર્મબંધના કારણ છે, જેનાથી પાપકર્મનો બંધ થાય છે. (૧) કોઈ જીવને મારવા માટે સ્વયં આક્રમણ કરવું (૨) નોકર આદિને મોકલીને પ્રાણીવધ કરાવવો અને (૩) મનથી અનુજ્ઞા અનુમોદના આપવી. - एते उ तओ आयाणा, जेहिं कीरइ पावगं ।
एवं भावविसोहीए, णिव्वाणमभिगच्छइ ॥ શબ્દાર્થ – હિંગ જેનાથી, વાવ = પાપકર્મ, વીર = કરવામાં આવે છે, પર્વ = આ પ્રમાણે, ભાવિનોદ = ભાવની વિશુદ્ધિથી, ગળાઈ = મોક્ષને, મચ્છ = પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- આ ત્રણ આદાન-કર્મબંધના કારણ છે, જેનાથી પાપકર્મનો બંધ થાય છે. જ્યાં આ ત્રણ નથી ત્યાં ભાવવિશુદ્ધિ થવાના કારણે કર્મબંધ અટકી જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. - पुत्तं पिया समारंभ, आहारेज्जा असंजए ।
भुंजमाणो य मेहावी, कम्मुणा णोवलिप्पइ ॥ શબ્દાર્થ-અલંગ અસંયત, સમારંભ= મારીને, આers= ખાય તો, મુંબના ખાતો થકો પણ તે પિતા.
ભાવાર્થ:- દુષ્કાળ આદિ વિપત્તિના સમયમાં કોઈ ગૃહસ્થ પિતા પુત્રને મારીને ભોજન કરે તો તે કર્મબંધન નથી કરતો, તે પ્રમાણે મેધાવી સાધુ પણ નિસ્પૃહભાવથી કર્મથી લિપ્ત થતા નથી. આ પ્રકારે ક્રિયાવાદી કહે છે.
मणसा जे पउस्संति, चित्तं तेसिं ण विज्जइ । २९
अणवज्ज अतह तेसिं, ण ते संवुडचारिणो ॥ શબ્દાર્થ –ને જે લોકો, = મનથી, પરસ્તૃતિ - દ્વેષ કરે છે, લિંગ તેઓનું, પિત્ત = ચિત્ત,
વિશ્વ = નિર્મળ નથી, સિં અપવર્ષા અત૬ = તેઓને કર્મનો ઉપચય ન થાય તે વાત પણ મિથ્યા છે, તે જ સંવુવાળો તેઓ સંવરપૂર્વક વિચરનારા નથી. ભાવાર્થ:- જે લોકો મનથી પ્રાણીઓ પર દ્વેષ કરે છે, તેનું ચિત્ત વિશુદ્ધિયુક્ત નથી. મનથી Àષ કરવા છતાં તેને પાપકર્મ બંધાતું નથી, તેવું તેઓનું કથન મિથ્યા છે. તેઓ સંવર(આશ્રવોના સ્ત્રોતનો નિરોધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org