________________
| અધ્યયન-૧/ઉદ્દેશક-૨
[૩૫]
સ્વીકારતા નથી. २१ एवमेगे वियक्काहिं, णो अण्णं पज्जुवासिया ।
अप्पणो य वियक्काहिं, अयमंजू हि दुम्मइ ॥ શબ્દાર્થ - વિયfir= વિતર્કના કારણે, ૩ = અ-જ્ઞાનવાદીની, પઝુવાલિયા નો = સેવા કરતા નથી, અMળો = પોતાના, વિયoliદ = વિતકના કારણે, અય = આ અજ્ઞાનવાદને જ, સંકૂ હિ = સરળ માર્ગ માને છે, = દુર્મતિ.
ભાવાર્થ- કેટલાક દુર્બુદ્ધિ જીવ પૂર્વોક્ત વિતર્ક-વિકલ્પોના કારણે જ્ઞાનવાદીની સેવા કરતા નથી. તેઓ પોતાના વિકલ્પો-વિચારોથી 'આ અજ્ઞાનવાદ જ સરળ માર્ગ છે' તેમ માને છે.
__ एवं तक्काए साता, धम्माऽधम्मे अकोविया ।
दुक्खं ते णाइतुटुंति, सउणी पंजरं जहा ॥ શબ્દાર્થ -પર્વ = આ પ્રમાણે, તાપ = તર્ક દ્વારા, સાહેતા = પોતાના મતને મોક્ષપ્રદ સિદ્ધ કરતાં,
મેTધને અોવિયા = ધર્મ તથા અધર્મને નહીં જાણનારા, તે = તે અજ્ઞાનવાદીઓ, ટુવું = દુઃખને, ધાતુતિ = અત્યંત તોડી શકતા નથી, નહીં = જેવી રીતે, સ૩ft પક્ષી, પંનાં પિંજરાને તોડી શકતું નથી.
ભાવાર્થ:- ધર્મ-અધર્મથી અજ્ઞાત તે અજ્ઞાની જીવ આ પ્રકારના તર્કોથી (પોતાના મતને મોક્ષદાયક) સિદ્ધ કરવા પ્રયત્ન કરવા છતાં દુઃખ (જન્મ-મરણ આદિ દુઃખ)ને દૂર કરી શકતા નથી. જેમ પંખી પીંજરાને તોડી શકતું નથી તેમ. __ सयं सयं पसंसंता, गरहंता परं वइं ।
जे उ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया ॥ શબ્દાર્થ:- તત્થ = આ વિષયમાં, વિરાંતિ = પોતાનું પાંડિત્ય પ્રગટ કરે છે, તે = તેઓ, સંસારંસંસારમાં, વિલિયા = અતિ દઢ રૂપે બંધાયેલા છે.
२३
ભાવાર્થ:- પોતપોતાના મતની પ્રશંસા કરનારા અને બીજાના વચનની નિંદા કરનારા મતવાદીઓ તે વિષયમાં પોતાની પંડિતાઈ પ્રગટ કરે છે, તેઓ સંસારમાં બંધાયેલા રહે છે.
વિવેચન :
વૃત્તિકારના મતે ૬ થી ૨૩ ગાથા સુધી અજ્ઞાનવાદનું નિરૂપણ છે. ચૂર્ણિકારનો મત છે કે ગાથા ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org