________________
૩૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
ભાવાર્થ:- અજ્ઞાનવાદીઓ દ્વારા અજ્ઞાનપક્ષમાં મીમાંસા(અજ્ઞાનવાદની વિચારણા) કરવી તે યુક્તિ સંગત નથી. જ્યારે તે અજ્ઞાનવાદીઓ અજ્ઞાનના કારણે પોતાની જાતને શિક્ષણ આપવામાં સમર્થ નથી તો પછી બીજાને શિક્ષા (શિક્ષણ) દેવામાં સમર્થ કેમ થઈ શકે ?
__वणे मूढे जहा जंतु, मूढणेयाणुगामिए । 1 दोवि एए अकोविया, तिव्वं सोयं णियच्छइ ॥ શબ્દાર્થ – = દિશામૂઢ, ગંતુ = પ્રાણી, મૂઢ જેવાપુરામિણ = દિશા મૂઢ નેતાની પાછળ ચાલે તો, રવિ= તે બને, અવિયા = માર્ગ જાણનારા નથી તેથી તેઓ, તિવ્ર સોલંબિયજી તીવ્ર શોકને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- જેવી રીતે વનમાં દિશામૂઢ પ્રાણી દિશા મૂઢ નેતાની પાછળ ચાલે તો સન્માર્ગથી અજાણ તે બંને (વિષમ સ્થાનમાં પહોંચીને) અવશ્ય તીવ્ર શોકને પ્રાપ્ત થાય છે, અસહ્ય દુઃખ પામે છે. તે જ રીતે અજ્ઞાનવાદી સમ્યક્ માર્ગના વિષયમાં દિશામૂઢ એવા અજ્ઞાની નેતાની પાછળ ચાલીને તીવ્ર શોકને પ્રાપ્ત કરે છે.
अंधो अंधं पहं णितो, दूरमद्धणुगच्छइ ।
आवज्जे उप्पहं जंतु, अदुवा पंथाणुगामिए ॥ શબ્દાર્થ – એવું = આંધળા માણસને, પ૬ = માર્ગમાં ગિતો લઈ જતો, સંઘો = આંધળો માણસ, દૂરં જ્યાં જવું છે તેનાથી દૂર સુધી, અદાણુ માર્ગમાં ચાલ્યો જાય છે, જંતુ- તે પ્રાણી, ૩ળ્યાં = ઉન્માર્ગને, આવનને = પ્રાપ્ત કરે છે, અનુવા = અથવા, થાણુ મિર= અન્ય માર્ગમાં ચાલ્યો જાય
છે.
ભાવાર્થ:- આંધળા માણસને રસ્તા પર ચલાવતો બીજો આંધળો માણસ જ્યાં જવાનું છે તેનાથી) દૂરના રસ્તા પર ચાલ્યો જાય છે. તે ઉન્માર્ગ પર ચાલ્યો જાય છે અથવા તો તે નેતાની પાછળ અન્ય માર્ગે ચાલ્યો જાય છે.
२०
एगमेवे णियागट्ठी, धम्ममाराहगा वयं ।
अदुवा अहम्ममावज्जे, ण ते सव्वज्जुयं वए ॥ શબ્દાર્થ - મહુવા = પરંતુ તેઓ, નાવને = અધર્મને પ્રાપ્ત કરે છે, સમ્બન્નુયં = સર્વ પ્રકારે સરળ માર્ગને, ન તે વા = તેઓ પ્રાપ્ત કરતા નથી.
ભાવાર્થ:- આ રીતે કોઈ મોક્ષાર્થી કહે છે અને ધર્મના આરાધક છીએ પરંતુ ધર્મારાધના દૂર રહે છે. તેઓ પ્રાયઃ ધર્મના નામે અધર્મને જ સ્વીકારી લે છે. તેઓ સર્વથા સરળ–અનુકૂળ સંયમના માર્ગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org