________________
૩ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ફૂટપાશાદિયુક્ત પ્રદેશમાં જઈ ચડવાથી, તે = તે મૃગ, પાર્થ = ઘાતને-મરણને, ળિયચ્છ = પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- અહિતાત્મા પોતાનું જ અહિત કરનાર તથા અહિત કરનારી બુદ્ધિવાળો તે મૃગ કૂટપાશ આદિથી યુક્ત વિષમ પ્રદેશમાં પહોંચી, ત્યાં પગના બંધનથી બંધાઈ જાય છે અને ત્યાં જ વધને પ્રાપ્ત થાય
० एवं तु समणा एगे, मिछाद्दिट्ठी अणारिया ।
असंकियाई संकंति, संकियाइं असंकिणो ॥ ભાવાર્થ:- આ રીતે કેટલાક મિથ્યાદષ્ટિ અનાર્ય શ્રમણ શંકા નહીં કરવા યોગ્ય સ્થાનોમાં શંકા કરે છે અને શંકા કરવા યોગ્ય સ્થાનોમાં શંકા કરતા નથી.
धम्मपण्णवणा जा सा, तं तु संकति मूढगा ।
आरंभाई ण संकंति, अवियत्ता अकोविया ॥ શબ્દાર્થ -ના સ = જે તે, ધુમ્રપાળવણT = ધર્મ પ્રજ્ઞાપના, પ્રરૂપણા, તંતુ તેમાં તો, વિવેત્તા = તેઓ અવિવેકી છે, અહોનિય = અકોવિદ છે–શાસ્ત્રજ્ઞ નથી.
ભાવાર્થ :- મઢ મિથ્યાદષ્ટિ ધર્મપ્રજ્ઞાપના એટલે કે ધર્મ પ્રરૂપણામાં તો શંકા કરે છે પણ આરંભ સમારંભ-હિંસાયુક્ત કાર્યોમાં સત્ શાસ્ત્રજ્ઞાનથી રહિત હોવાના કારણે તે અવિવેકી શંકા નથી કરતા. १२
सव्वप्पगं विउक्कस्सं, सव्वं णूमं विहूणिया ।
अप्पत्तियं अकम्मसे, एयमटुं मिगे चुए ॥ શબ્દાર્થ:- સદ્ભખi = સર્વાત્મક–લોભ, વિકાસં = વિવિધ પ્રકારનો ઉત્કર્ષ, માન, પૂનં - માયા, અMત્તિયં = ક્રોધને, વિઠ્ઠળિયા = ત્યાગીને, અમ્મરે = (જીવ) કર્માશ રહિત થાય છે, અર્થ અ૬ = આ અર્થને, પરમાર્થને, મો = મૃગ જેવા અજ્ઞાની જીવ, વ = ત્યાગી દે છે.
ભાવાર્થ:- સર્વાત્મક–બધાના અંતઃકરણમાં વ્યાપ્ત–લોભ, વિવિધ ઉત્કર્ષ રૂપ માન, સમસ્ત માયા અને અપ્રીતિરૂપ ક્રોધને ત્યાગીને જ જીવ કર્મથી સર્વથા રહિત થઈ શકે છે પરંતુ આ સર્વજ્ઞકથિત અર્થ–પરમાર્થને મૃગની જેમ અજ્ઞાની જીવ અમલમાં મૂકતો નથી. 1 जे एयं णाभिजाणंति, मिच्छद्दिट्ठी अणारिया ।
मिगा वा पासबद्धा ते, घायमेसंतऽणंतसो ॥ શબ્દાર્થ:- = આ અર્થને, બિનાળતિ જાણતા નથી, ઉમા વા= મૃગની જેમ, પીવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org