________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ:- પુખ્ત = વળી, Ìસિં - કોઈ કોઈનું, આયાય = કહેવું છે કે, સ્નિયા = જીવ, પુદ્દો- અલગ અલગ છે, વવપ્ના = એ યુક્તિથી સિદ્ધ છે, સુહૈં તુĒ = તે જીવો અલગ અલગ જ સુખ દુઃખ, વેયંતિ = ભોગવે છે, વાળઓ = પોતાના સ્થાનથી, સુખંતિ = અન્યત્ર જાય છે.
=
૨૮
ભાવાર્થ:- વળી, કોઈ મતવાદીઓનું કહેવું છે કે બધા જીવો ભિન્ન ભિન્ન છે, આ યુક્તિથી સિદ્ધ થાય છે તથા તેઓ અલગ અલગ જ સુખ દુઃખ ભોગવે છે અથવા પોતાના સ્થાનથી અન્યત્ર જાય છે અર્થાત્ એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.
२
३
શબ્દાર્થ :- ઓ - ક્યાંથી હોઈ શકે ? સેહિય વા = સિદ્ધિથી ઉત્પન્ન થયેલું, અત્તેદિય = અથવા સિદ્ધિ વિના ઉત્પન્ન થયેલું, સયંડ ન = સ્વયં કરેલું નથી, તેલ્સિં - તેઓનું, તTT = તેવું, સવં = નિયતિકૃત છે, મહિય = કથન છે.
=
णतं सयंकडं दुक्खं, कओ अण्णकडं च णं । सुहं वा जइ वा दुक्खं, सेहियं वा असेहियं ॥ ण सयं कडं ण अण्णेहिं, वेदयंति पुढो जिया । संगइयं तं तहा तेसिं, इहमेगेसिमाहियं ॥
ભાવાર્થ:- તે દુઃખ જો પોતાના દ્વારા કરેલું નથી, તો બીજાનું કરેલું પણ કેવી રીતે હોઈ શકે ? તે · સુખ અથવા દુઃખ ભલે સિદ્ધિથી (કોઈ કાર્ય સિદ્ધ થવાથી) ઉત્પન્ન થયું હોય અથવા સિદ્ધિના અભાવમાં ઉત્પન્ન થયું હોય, તે સુખાદિને પ્રત્યેક જીવો અલગ અલગ ભોગવે છે, તે ન તો તેમનું પોતાનું કરેલું છે અને ન બીજાનું કરેલું છે. તેનું તે સુખ કે દુઃખ સાંગતિક એટલે કે નિયતિ દ્વારા કરેલું છે. દાર્શનિક જગતમાં કે નિયતિવાદીઓનું આ પ્રકારનું કથન છે.
ન
૪
Jain Education International
एवमेयाई जंपंता, बाला पंडियमाणियो । णिययाऽणिययं संतं, अयाणंता अबुद्धिया ॥
શબ્દાર્થ :- વારૂં = આ વાતોને, બંપતા = કહેતા [નિયતિવાદીઓ], પંહિયમાળિળો = પોતાને પંડિત માનતા, પિયયાયિયસતા = સુખ દુઃખ આદિને નિયત તથા અનિયત બંને પ્રકારનાં, અયાળતા = ન જાણનારા તે નિયતિવાદીઓ, અવૃદ્ધિયા = બુદ્ધિહીન છે.
ભાવાર્થ:- આ પ્રકારે નિયતિવાદની વાતો કરનાર પોતાને પંડિત માનનાર બુદ્ધિહીન એવા નિયતિવાદીઓ સુખ–દુઃખ વગેરે નિયતિકૃત અને અનિયતિકૃત બંને પ્રકારનાં હોય છે તે જાણતા નથી.
५
एवमेगे उ पासत्था, ते भुज्जो विप्पगब्भिया । एवं उवट्ठिया संता, ण ते दुक्खविमोक्खया ॥
For Private Personal Use Only
www.jainelibrary.org