________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
શબ્દાર્થ - યંત્ર સ્વયં, પોતે, પાળે = પ્રાણીઓને, સિવાય = જે મારે છે, થાય = ઘાત કરાવે છે, ૪ત = પ્રાણીઓની ઘાત કરનારને, પુનાગાડું = અનુમોદન કરે છે, અનુજ્ઞા આપે છે તે, અપૂળો = પોતાનું વેર વેર, વ = વધારે છે.
ભાવાર્થઃ- જે વ્યક્તિ સ્વયં પ્રાણીઓનો વધ કરે છે, બીજા પાસે કરાવે અથવા વધ કરનારનું અનુમોદન કરે છે, તે મારવામાં આવતાં પ્રાણીઓ સાથે વેર વધારે છે, પોતાના આત્મા સાથે શત્રુતા વધારે છે.
जस्सि कुल समुप्पण्णे, जेहिं वा संवसे णरे ।
ममाइ लुप्पइ बाले, अण्णमण्णेहिं मुच्छिए ॥ શબ્દાર્થ – સિં = જે, મુખ્યum = ઉત્પન્ન થાય, fહં વા = જેની સાથે, સંવતે = નિવાસ કરે, માત્ર તેઓમાં મમત્વબુદ્ધિ રાખે તો, સુપ પીડિત થાય છે, હિંબીજી બીજી વસ્તુઓમાં અથવા પરસ્પર.
ભાવાર્થ - મનુષ્ય જે કુળમાં ઉત્પન્ન થાય છે અને જેની સાથે રહે છે, તેઓ પર મમત્વ રાખી પીડિત થાય છે. તે અજ્ઞાની(બાલ) મૂઢ જીવ અન્યોન્ય પદાર્થોમાં અથવા પરસ્પર પણ આસક્ત રહે છે. [, વિત્ત સીરિયા વેવ, સબમેયં તાળU |
__ संखाए जीवियं चेव, कम्मुणा उ तिउट्टइ ॥ શબ્દાર્થ-વિત્ત = ધન, સૌરિયા = સહોદર ભાઈ–બહેન આદિ, = આ સર્વ, ન તપણે = રક્ષક નથી, સંવI = આ જાણીને, વિયું રેવ = જીવનને પણ સ્વલ્પ જાણી, જમુના ૩= કર્મથી-કર્મબંધનથી, તિ = પૃથક થઈ જાય છે. ભાવાર્થ:- સંપતિ અને સહોદર (ભાઈ બહેન) આદિ સર્વ રક્ષા કરવામાં સમર્થ નથી તથા જીવન સ્વલ્પ છે તેમ જાણી જીવ કર્મબંધથી પૃથક્ થઈ જાય છે.
एए गंथे विउक्कम्म, एगे समण-माहणा ।
याणंता विउस्सित्ता, सत्ता कामेहिं माणवा ॥ શબ્દાર્થ -ને સમળાહળ = કોઈ કોઈ શાક્યભિક્ષુ અને બૃહસ્પતિ મતાનુયાયી બ્રાહ્મણ, પણ
થે = આ ગ્રંથીઓને, વિકમ+= છોડીને, અતિક્રમીને, વિધિસત્તા= સ્વસિદ્ધાંતોમાં અત્યંત બંધાયેલા છે, અયાતા = તે અજ્ઞાની.
ભાવાર્થ - પૂર્વોક્ત ગ્રંથી–સિદ્ધાંતોને છોડી સત્ય સિદ્ધાંત ન સ્વીકારતા કેટલાક શાક્યભિક્ષુ વગેરે શ્રમણ અને બૃહસ્પતિ મતાનુયાયી બ્રાહ્મણ વગેરે સ્વરચિત સિદ્ધાંતોમાં કદાગ્રહ પૂર્વક બંધાયેલા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org