________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
_
s
]
પહેલું અધ્યયન
(
સમય
orgoxogogogogogogogogogogogogogoGOGOGOGOGOG પ્રથમ ઉદ્દેશક
કર્મબંધનાં કારણો -
बुज्झिज्ज तिउद्देज्जा, बंधणं परिजाणिया ।
किमाह बंधणं वीरो? किं वा जाणं तिउट्टइ ॥ શબ્દાર્થ :- ગુલ્ફિન્ના = મનુષ્ય બોધ પ્રાપ્ત કરવો જોઈએ, વંથ નાળિયા = બંધનને જાણીને,
તિજ્ઞા = તોડવા જોઈએ, વિમાદ = બંધનનું સ્વરૂપ શું બતાવ્યું છે? વિ નાખ = શું જાણી (ને જીવ), લિદ = બંધનને તોડી શકાય? ભાવાર્થ - શ્રી સુધર્મા સ્વામીએ શ્રી જંબુસ્વામીને કહ્યું કે મનુષ્ય બોધ પ્રાપ્ત કરવો જોઈએ. બંધનનું સ્વરૂપ જાણીને તેને તોડવું જોઈએ. શ્રી જંબૂસ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું કે વીર પ્રભુએ કોને બંધન કહ્યું છે? અને શું જાણીને બંધન તોડી શકાય? २. चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामिव ।
अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चइ ॥ શબ્દાર્થ - જિત્તમ = ચિત્તવાન, દ્વિપદ, ચતુષ્પદ આદિ પ્રાણી, વત્ત = ચૈતન્યરહિત સોનું, ચાંદી આદિ, વિસાવ તુચ્છવસ્તુ ભૂસુ આદિ સ્વલ્પ પણ, m = પરિગ્રહ રાખીને(ગ્રહણ કરીને), અgs = બીજાઓને પરિગ્રહ રાખવાની, અજુગાગા= આજ્ઞા આપીને, કુલ્ફા = દુઃખથી, મુવફ = જીવ મુક્ત થતો નથી.
ભાવાર્થ:- શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે જે મનુષ્ય, પશુ-મનુષ્ય વગેરે સચેત પ્રાણી; સોનું, ચાંદી આદિ અચેત પદાર્થ કે ભૂસા આદિ જેવી તુચ્છ વસ્તુ; થોડા પ્રમાણમાં પણ પરિગ્રહ રૂપે રાખે અથવા બીજાના પરિગ્રહની અનુમોદના કરે છે તે દુઃખથી મુક્ત થતો નથી.
सयं तिवायए पाणे, अदुवा अण्णेहिं घायए । हणंतं वाऽणुजाणाइ, वेर वड्डेइ अप्पणो ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org