________________
૩૯૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- ૩ષ્યો નવં સ્થિ = જે પુરુષ કર્મ કરતો નથી તેને નવીન કર્મબંધ થતાં નથી, જન્મ વિશાળ = તે પુરુષ આઠ પ્રકારના કર્મોને જાણે છે, તે મહાવીરે વિણાયક તે મહાવીર પુરુષ કર્મોને જાણીને, નેખ ના મિmફ = એવું કાર્ય કરે છે, જેનાથી તે સંસારમાં ઉત્પન્ન પણ થતા નથી અને મરતા પણ નથી.
ભાવાર્થ :- જે પુરુષ કર્મ કરતો નથી, તેને નવીન કર્મબંધન થતું નથી. તે આઠ પ્રકારના કર્મોને જાણે છે. તે મહાવીર પુરુષ ભગવત્ પ્રતિપાદિત સમગ્ર કર્મ વિજ્ઞાનને અર્થાત્ આઠ પ્રકારના કર્મોને જાણી, એવો પુરુષાર્થ કરે છે કે જેથી તે સંસારમાં ક્યારે ય જન્મ કે મરણ કરતા નથી.
ण मिज्जइ महावीरे, जस्स णत्थि पुरेकडं ।
वाउव्व जालमच्चेइ, पिया लोगंसि इथिओ । શબ્દાર્થ :- નમ્ન પુરું પબ્લ્યુિ = જેને પૂર્વકૃત કર્મ નથી, મહાવીરે જ મિmડુ = તે મહાવીર પુરુષ જન્મતો કે મરતો નથી, ગારં વાડલ્ક નોલિ પિયા સ્થિઓ કમજોરુ = જેવી રીતે વાયુ અગ્નિની જ્વાળાને ઉલ્લંઘી જાય છે, તેવી રીતે આ લોકમાં મહાવીર પુરુષ સ્ત્રી સંબંધી કામભોગોનું ઉલ્લંઘન કરી જાય છે. ભાવાર્થ :- જેના પૂર્વકૃત કર્મ નથી, તે મહાવીર સાધક જન્મતો નથી–મરતો પણ નથી. જેવી રીતે હવા અગ્નિની જવાળાનું ઉલ્લંઘન કરી જાય છે, તેવી જ રીતે આ લોકમાં મહાન અધ્યાત્મ વીર સાધક મનોજ્ઞ સ્ત્રીઓ (સ્ત્રી સંબંધી કામભોગો)નું ઉલ્લંઘન કરી જાય છે અર્થાત્ તે સ્ત્રીઓને વશ થતાં નથી.
इथिओ जे ण सेवंति, आदिमोक्खा हु ते जणा ।
ते जणा बंधणुम्मुक्का, णावकंखति जीवियं ॥ શબ્દાર્થ - જે સ્થળો સેવંતિ = જે સ્ત્રીનું સેવન કરતા નથી, તે ન આવિમોરવા હું = તે મનુષ્યો બધાથી પહેલાં અર્થાત્ શીધ્ર મોક્ષગામી થાય છે. ભાવાર્થ :- જે સાધકજન સ્ત્રીઓનું સેવન કરતા નથી, તેઓ સર્વ પ્રથમ મોક્ષગામી (આદિમોક્ષ) થાય છે, સમસ્ત બંધનોથી મુક્ત તે સાધુજન અસંયમી જીવનની આકાંક્ષા કરતા નથી.
जीवियं पिट्ठओ किच्चा, अंतं पावंति कम्मुणा । १०
कम्मुणा सम्मुहीभूया, जे मग्गमणुसासइ ॥ શબ્દાર્થ – નવયં પિટ્ટો વિક્વા = (અસંયમી)જીવનને પાછળ કરીને, જીવનથી નિરપેક્ષ રહીને, અસંયમ જીવનથી મુખ ફેરવીને, મુળ સંત પવિંતિ = કર્મના અંતને પામે છે, મુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org