________________
અધ્યયન-૧૫
.
૩૯૫ |
સંકુલભૂથ = તે પુરુષો વિશિષ્ટ કર્મોના અનુષ્ઠાનથી મોક્ષ સન્મુખીભૂત છે, જે માનપુર = જે મોક્ષમાર્ગની શિક્ષા આપે છે. ભાવાર્થ :- એવા વીર સાધકો અસંયમી જીવનથી મુખ ફેરવીને કર્મોના અંત(ક્ષય)ને પ્રાપ્ત થાય છે. જે સાધક સંયમાનુષ્ઠાન દ્વારા મોક્ષ માર્ગ પર આધિપત્ય મેળવે છે અથવા મુમુક્ષુઓને મોક્ષમાર્ગમાં અનુશાસિત કરે છે, તેઓ વિશિષ્ટ કર્મ(ધર્મના આચરણ)થી મોક્ષની સન્મુખ થઈ જાય છે.
अणुसासणं पुढो पाणी, वसुमं पूयणासए ।
अणासए जए दंते, दढे आरयमेहुणे ॥ શબ્દાર્થ –અણુસીસ જુદો પળ = ધર્મોપદેશ ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન રૂપે પરિણમે છે, વધુમ = સંયમધારી, પૂર્વાણ = દેવાદિકૃત પૂજાને પ્રાપ્ત, પ્રણાસણ ના તે = પૂજામાં રુચિ ન રાખનાર, સંયમપરાયણ, જિતેન્દ્રિય, માર મેદુ = દઢ અને મૈથુનરહિત પુરુષ મોક્ષની સન્મુખ છે. ભાવાર્થ :- અનુશાસન (ધર્મોપદેશ) ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન પ્રકારે પરિણત થાય છે. પ્રાપ્ત પૂજા પ્રતિષ્ઠામાં અરુચિ રાખનાર, વાસનાથી રહિત, સંયમમાં પ્રયત્નશીલ, દાન્ત (જિતેન્દ્રિય), પોતે કરેલ પ્રતિજ્ઞામાં દઢ તેમજ મૈથુનથી સર્વથા વિરત વસુમાન–સંયમધની સાધક જ મોક્ષાભિમુખ થાય
११
__णीवारे व ण लीएज्जा, छिण्णसोए अणाविले । १२
अणाइले सया दंते, संधि पत्ते अणेलिसं ॥
શદાર્થ :- નીવારે વ ળ = ચોખામાં, = લિપ્ત ન થાય, સૂવર આદિ પ્રાણીને પ્રલોભન આપીને મૃત્યુના સ્થાનપર પહોંચાડનાર ચોખાના દાણા જેવો સ્ત્રી સંગ છે, તેથી સાધુ સ્ત્રી સંગ ન કરે,
છાતો = આશ્રયદ્વારને છેદી નાખ્યા છે, અપવિત્તે = તથા જે રાગદ્વેષ રૂપ મળથી રહિત છે, ૩Mાર્ત = સ્થિર ચિત્તવાળો છે, તથા વંતે = તે જ પુરુષ ઈન્દ્રિય અને મનને વશ કરેલો, અનિલ સંધ પત્તે = અનુપમ ભાવસંધિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- ડુક્કર આદિ પ્રાણીઓને પ્રલોભનમાં નાખી મૃત્યુના મુખમાં પહોંચાડનાર ચોખાના દાણા જેવા સ્ત્રી સંગમાં સાધક લીન થતા નથી. જેણે વિષયભોગરૂ૫ આશ્રવ દ્વારોને બંધ કરી દીધા છે, જે રાગદ્વેષરૂપ મળથી રહિત સ્વચ્છ છે, સદા દાત્ત છે, વિષયભોગમાં પ્રવૃત્ત અથવા આસક્ત ન હોવાથી સ્થિરચિત્ત છે, તે જ વ્યક્તિ અનુપમ ભાવસંધિ-મોક્ષાભિમુખતાને પ્રાપ્ત થાય છે.
अणेलिसस्स खेयण्णे, ण विरुज्झज्ज केणइ । मणसा वयसा चेव, कायसा चेव चक्खुमं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org