________________
૩૭૬ ]
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
ચૌદમું અધ્યયનો
ગ્રંથ
GOGOGOGOGOGOGOGOGOGOGOGOGOG
O GOGOGOGOGOGOG
ગુરુકુળવાસનું મહત્ત્વ અને લાભ :
गंथं विहाय इह सिक्खमाणो, उट्ठाय सुबंभचेरं वसेज्जा ।
ओवायकारी विणयं सुसिक्खे, जे छेय विप्पमायं ण कुज्जा ॥ શબ્દાર્થ :- ૬ = આ જિનશાસનમાં, થં વિલય = પરિગ્રહ છોડીને, સિલ્કની શિક્ષાને ગ્રહણ કરતો પુરુષ, ૩૬ = પ્રવજ્યા લઈને, સુવમવેર વસેના = બ્રહ્મચર્યને સારી રીતે પાળે. ડોવાયેવારે વિયં તિરે = આચાર્યની આજ્ઞાનું પાલન કરતાં વિનય શીખે, ને વિનીય
Mા = જે પુરુષ સંયમના અનુષ્ઠાનમાં નિપુણ છે તે ક્યારે ય સંયમમાં પ્રમાદ ન કરે.
ભાવાર્થ :- બાહ્ય–આત્યંતર ગ્રંથ-પરિગ્રહનો ત્યાગ કરી આ જિનશાસનમાં પ્રવ્રજિત થઈ મોક્ષમાર્ગ પ્રતિપાદક શાસ્ત્રોને ગ્રહણ(અધ્યયન)અને આસેવન(આચરણ) શિક્ષા રૂપે ગુરુ પાસેથી શીખતો સાધક સમ્યકરૂપે બ્રહ્મચર્યમાં સ્થિત રહે અથવા ગુરુકુળમાં વાસ કરે. આચાર્ય અથવા ગુરુના સાનિધ્યમાં અથવા તેઓની આજ્ઞામાં રહેતો શિષ્ય વિનયનું પ્રશિક્ષણ ગ્રહણ કરે. સંયમ અથવા ગુરુ આજ્ઞાના પાલનમાં નિષ્ણાત સાધક(કદાપિ) પ્રમાદ ન કરે.
जहा दियापोतमपत्तजायं, सावासगा पवित्रं मण्णमाणं ।
तमचाइयं तरुणमपत्तजायं, ढंकाइ अव्वत्तगमं हरेज्जा ॥ શબ્દાર્થ :- નહીં વિચાપોતમપત્તનાચું = જેવી રીતે કોઈ પક્ષીનું બચ્ચું પૂરી પાંખો આવ્યા વિના, સવાસી વિવું મUામા = પોતાના સ્થાનથી ઊડીને અન્યત્ર જવાની ઈચ્છા કરવા છતાં, અપત્ત ના૨ = પાંખ વિના, તરુપમા = તે નવજાત અને ઊડવામાં અસમર્થને, ઢાડ઼ અબ્બત્તમ દMા = માંસાહારી ઢંક આદિ પક્ષીઓ તેને અવ્યક્ત પાંખવાળુ જોઈ જાણી પકડી લે છે.
ભાવાર્થ :- જેવી રીતે પક્ષીનું બચ્ચું પૂરી પાંખો આવી ન હોય ત્યાં માળામાંથી ઊડી અન્યત્ર જવાનું ઈચ્છે છે પરંતુ તે તરુણ (બાળ)પક્ષી ઊડવામાં અસમર્થ હોવાથી ઊડી શકતું નથી. થોડી થોડી પાંખો ફફડાવતાં જોઈને ઢેક આદિ માંસ-લોલુપ પક્ષી તેનું હરણ કરી લે છે અને મારી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org