________________
અધ્યયન–૧૪
३
શબ્દાર્થ -- - અપુરુષમાંં = જે ધર્મમાં હજુ નિપુણ નથી, લેહૈં પિ = એવા શિષ્યને, બિસ્સરિય = જ્ઞાનાદિથી રહિત છતાં, ગચ્છમાંથી નીકળેલા જાણીને, વુસિમ મળમાળા = પોતાને સંયમી માનનારા તેને પોતાના વશવર્તી સમજતા, અગેને પાવથમ્મા = ઘણા પાખંડીઓ, અપત્તનાથં વિયમ્સ છાય વ = જેને પાંખો આવી નથી તેવાં પક્ષીના બચ્ચાંની જેમ, હિંસુ = હરી લે છે, પકડી લે છે.
399
एवं तु सेहं पि अधम्मं, णिस्सारियं वुसिमं मण्णमाणा । दियस्स छावं व अपत्तजायं, हरिंसु णं पावधम्मा अगे ॥
ભાવાર્થ :- શ્રુત–ચારિત્ર ધર્મમાં અપુષ્ટ—પરિપક્વ નથી, જ્ઞાનાદિથી અસંપન્ન, છતાં પોતાને સંયમવાન માનનારા શૈક્ષ–નવદીક્ષિત શિષ્યને પોતાના ગચ્છમાંથી નીકળેલા કે કાઢેલા તથા વશમાં આવવા યોગ્ય જાણી અનેક પાખંડી પરતીર્થિક, પાંખ આવ્યા વિનાના પક્ષીના બચ્ચાની જેમ તેનું હરણ કરી લે છે, તેને ધર્મ ભ્રષ્ટ કરે છે.
૪
Jain Education International
ओसाणमिच्छे मणुए समाहिं, अणोसिए णंतकरेति णच्चा । ओभासमाणे दवियस्स वित्तं, ण णिक्कसे बहिया आसुपणे ॥
શબ્દાર્થ :- મનુ = મનુષ્ય, અળોલિ = ગુરુકુળમાં નિવાસ ન કરનારો, ખંતરે ત્તિ બન્ના - કર્મોનો નાશ કરી શકતો નથી એમ જાણીને, ઓસાળ = ગુરુકુળમાં નિવાસ અને, સમાહિં રૂ∞ સમાધિની ઈચ્છા કરે, વિયલ્સ = મોક્ષાર્થી પુરુષના, વિત્ત = આચરણને, ઓમાલમાળે = સ્વીકાર કરનાર, આસુપળે વહિયા ખિસે – બુદ્ધિમાન પુરુષ(સાધુ) ગચ્છમાંથી ક્યારે ય બહાર ન નીકળે.
=
ભાવાર્થ :- ગુરુકુળમાં નિવાસ ન કરનારા તેવા સાધકપુરુષ પોતાનાં કર્મોનો અંત કરી શકતો નથી. એમ જાણી શિષ્ય ગુરુના સાનિધ્યમાં રહે અને સમાધિની ઈચ્છા કરે. મોક્ષાર્થી—ચારિત્ર સંપન્ન પુરુષના આચરણને પોતાના સદનુષ્ઠાનથી પ્રકાશિત કરે. તેથી આશુપ્રજ્ઞ(તીવ્ર પ્રજ્ઞાવાળો) સાધક ગચ્છમાંથી અથવા ગુરુકુળવાસમાંથી બહાર ન નીકળે.
५
जे ठाणओ य सयणासणे य, परक्कमे यावि सुसाहुजुत्ते । समिसु गुत्तीसु य आयपण्णे, वियागरंते य पुढो वएज्जा ॥
=
શબ્દાર્થ -- - ને ઢાળો સવળાલને ય પરમે યાવિ પુત્તાદુગુત્તે = ગુરુકુળમાં નિવાસ કરનાર જે સાધુ પુરુષ સ્થાન, આસન, શયન અને પરાક્રમ દ્વારા ઉત્તમ સાધુની જેમ આચરણ કરે છે તથા, સમિક્ષુ પુત્તીપુ ય આયપણે = તે સમિતિ અને ગુપ્તિના વિષયમાં ખૂબ જ્ઞાનવાન્ થઈ જાય છે, વિયાારતે ય પુજો વજ્જા = તથા તે સમિતિ અને ગુપ્તિનું યથાર્થ સ્વરૂપ બીજાઓને પણ બતાવે છે.
ભાવાર્થ :- · ગુરુકુળમાં રહેતા સાધકો સ્થાન—કાયોત્સર્ગ, શયન–શય્યા–સંતારક, ઉપાશ્રયમાં
For Private Personal Use Only
www.jainelibrary.org