________________
૩૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
૨°
જાણીને અન્ય જિજ્ઞાસુઓ અથવા મુમુક્ષુઓને ઉપદેશ આપે છે, જે પોતાનો અથવા બીજાનો ઉદ્ધાર અથવા રક્ષણ કરવામાં સમર્થ છે, જે જીવોની કર્મ પરિણતિનો અથવા સદ્ધર્મનો વિચાર કરી ધર્મને પ્રગટ કરે છે, તેવા જ્યોતિ સ્વરૂપ(તેજસ્વી) મુનિના સાનિધ્યમાં હંમેશાં નિવાસ કરવો જોઈએ.
अत्ताण जो जाणइ जो य लोग, गई च जो जाणइ णागई च । __ जो सासयं जाणइ असासयं च, जाइं च मरणं चयणोववायं ॥ શાર્થ - ગાડું વમળ વયોવવાના જે જન્મ, મરણ અને ચ્યવન-ઉત્પાતને જાણે છે. ભાવાર્થ :- જે આત્માને જાણે છે, જે લોકને તથા જીવોની ગતિ અને અનાગતિ (સિદ્ધિગતિ)ને જાણે છે. જે શાશ્વત (મોક્ષ) અને અશાશ્વત (સંસાર)ને તથા પ્રાણીઓના જન્મ મરણ તેમજ ચ્યવન-ઉત્પાતને જાણે છે. તે જ સમ્યક્ પ્રકારે ક્રિયાને દર્શાવી શકે.
___अहो वि सत्ताण विउट्टणं च, जो आसवं जाणइ संवरं च । 9 दुक्खं च जो जाणइ णिज्जरं च, सो भासिउमरिहइ किरियवायं ॥ શબ્દાર્થ :- ૩ો વિ સત્તા વિડ૬ ૨= નરક આદિમાં જીવોને વિવિધ પ્રકારની પીડા થાય છે, એમ જે જાણે છે, અરિદ૬= યોગ્ય છે, સમર્થ છે. ભાવાર્થ :- નરક આદિમાં જીવોને વિવિધ પ્રકારે પીડા થાય એમ જે જાણે છે તેમજ જે આશ્રવ-કર્મોનું આગમન અને સંવર-કર્મોના નિરોધને જાણે છે તથા જે દુઃખ, કર્મબંધ અને નિર્જરાને જાણે છે તેવા સમ્યક ક્રિયાવાદી સાધક જ ક્રિયાવાદને સમ્યક પ્રકારે કહી શકે છે. । सद्देसु रूवेसु असज्जमाणे, गंधेसु रसेसु अदुस्समाणे । णो जीवियं णो मरणाभिकंखी, आयाणगुत्ते वलयाविमुक्के ॥
-ત્તિ વેમિ ! શબ્દાર્થ :- માયાપુરે = સંયમથી ગુપ્ત, વતાવિમુ = માયાથી રહિત થઈને રહે, સંસારથી મુક્ત થઈ જાય. ભાવાર્થ :- સમ્યગ્વાદી સાધુ મનોજ્ઞ શબ્દો અને રૂપોમાં આસક્ત ન થાય અને અમનોજ્ઞ ગંધ અને રસ પ્રત્યે દ્વેષ ન કરે. તે અસંયમી જીવન જીવવાની આકાંક્ષા ન કરે અને પરીષહો અને ઉપસર્ગોથી દુઃખી બની મૃત્યુની ઈચ્છા ન કરે. સંયમથી સુરક્ષિત બની માયાથી વિમુક્ત થઈને રહે. વિવેચન :
આ પાંચ ગાથાઓમાં સમ્યક ક્રિયાવાદના પ્રરૂપક તેમજ અનુગામીની યોગ્યતાઓ બતાવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org