________________
૩૫ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
લઈને ઘણા મનુષ્યો, ગળો સંસારં ભયંતિ = અનંતકાળ સુધી સંસાર ભ્રમણ કરે છે. ભાવાર્થ :- વસ્તુતત્ત્વને ન સમજનારા તે અક્રિયાવાદીઓ વિવિધ પ્રકારના શાસ્ત્ર વચન રજૂ કરે છે. તે શાસ્ત્રોનો આશ્રય લઈને ઘણા મનુષ્યો અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે.
णाइच्चो उदेइ ण अत्थमेइ, ण चंदिमा वड्डइ हायइ वा ।
सलिला ण संदंति ण वंति वाया, वंझे णियत्ते कसिणे हु लोए ॥ શબ્દાર્થ :- આફો ૩ = સૂર્ય ઊગતો નથી, સંવંતિ- નદીઓ વહેતી નથી, વંતિ વાવ = વાયુ વાતો નથી, વાસને તો ચિત્તે વ = પરંતુ આ સમસ્ત જગત અસત્ય અને અભાવરૂપ છે. ભાવાર્થ :- સર્વશૂન્યતાવાદી (અક્રિયાવાદી) કહે છે કે સૂર્યનો ઉદય પણ થતો નથી અને અસ્તપણ થતો નથી તથા ચંદ્રકળામાં હાનિ-વૃદ્ધિ નથી, નદીનું પાણી વહેતું નથી અને હવા વહેતી નથી. આ આખો લોક અર્થશૂન્ય છે અર્થાત્ વંધ્ય છે, મિથ્થા તેમજ નિયત-નિશ્ચિત-અભાવ રૂપ છે. । जहाहि अंधे सह जोइणा वि, रूवाई णो पस्सइ हीणणेत्ते ।
संतं पि ते एवमकिरियवाई, किरियं ण पस्संति णिरुद्धपण्णा ॥ શબ્દાર્થ પર્વ રિપUMT તે વિચિવા = એવી રીતે બુદ્ધિહીન અક્રિયાવાદી, સંત જ ઉરિયં પૌંતિ = વિદ્યમાન એવી ક્રિયાને જોતા નથી.
ભાવાર્થ :- જેવી રીતે કોઈ આંધળો માણસ દીપક હાથમાં હોવા છતાં પણ રૂપને જોઈ શકતો નથી, એ રીતે જેમની પ્રજ્ઞા જ્ઞાનાવરણ કર્મના કારણે આવરિત થઈ ગઈ છે, તેવા બુદ્ધિહીન અક્રિયાવાદી વિદ્યમાન ક્રિયાને પણ જોતા નથી.
संवच्छरं सुविणं लक्खणं च, णिमित्त देह उप्पाइयं च । - अटुंगमेयं बहवे अहित्ता, लोगंसि जाणंति अणागयाइं ॥ શબ્દાર્થ – સંવચ્છ ભુવનું નવું = જ્યોતિષ, સ્વપ્નશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર,મિત્ત હું
૩ખાદ્ય = = નિમિત્ત શાસ્ત્ર તથા શરીરના તલ આદિનું ફળ બતાવનાર શાસ્ત્ર તેમજ ઉલ્કાપાત અને દિદાહ આદિનું ફળ બતાવનાર શાસ્ત્ર, યે અદૃ મહત્તા = આ આઠ અંગવાળા શાસ્ત્રને ભણીને, તો સિ વદ = લોકમાં ઘણાં પુરુષો, પાયા નારિ = ભવિષ્યની વાતોને જાણે છે. ભાવાર્થ :- જગતમાં ઘણા લોકો જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર લક્ષણશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, શરીર પર થયેલા તલ, મસ આદિ ચિન્હોનું ફળ બતાવનાર શાસ્ત્ર, ઉલ્કાપાત, દિગ્દાહ આદિનું ફળ બતાવનાર શાસ્ત્ર, તથા અષ્ટાંગ(આઠ અંગોવાળા) નિમિત્ત શાસ્ત્રોને ભણી ભવિષ્યની વાતોને જાણી લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org