________________
અધ્યયન-૧૧
૩૪૧ |
સાધક નક્ષત્રોમાં ચંદ્રની જેમ બધાં સ્થાનો અથવા પદોમાં નિર્વાણપથને જ સર્વશ્રેષ્ઠ માને છે (૨) મુનિએ હંમેશાં દાત્ત તેમજ યત્નશીલ રહીને નિર્વાણને કેન્દ્રમાં રાખીને બધી પ્રવૃત્તિઓ કરવી જોઈએ (૩) નિર્વાણમાર્ગ જ મિથ્યાત્વ, કષાયાદિ સંસાર સોતના તીવ્ર પ્રવાહમાં વહેતા તેમજ સ્વકૃતકર્મથી કષ્ટ પામતા પ્રાણીઓને માટે આશ્રયદાયક શ્રેષ્ઠ દ્વીપ છે, આ જ મોક્ષપ્રાપ્તિનો આધાર છે (૪) આત્મગુપ્ત, દાન, છિન્નસોત અને આશ્રવ નિરોધક સાધક જ આ પરિપૂર્ણ, અદ્વિતીય, નિર્વાણમાર્ગરૂપ શુદ્ધ ધર્મનું વ્યાખ્યાન કરે છે.
ભાવમાર્ગથી દૂર અન્યતીર્થિકના આચાર :
तमेव अवियाणंता, अबुद्धा बुद्धमाणिणो । २५
बुद्धा मो त्ति य मण्णता, अंतए ते समाहिए ॥ શબ્દાર્થ – અનુદ્ધ યુદ્ધમાળિો = અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માનનારા, યુદ્ધ માં ઉત્તિ ૨ મujતા = "હું જ્ઞાની છું" એવું માનનારા, તે વનદિપ અંતર = તે પુરુષ સમાધિથી દૂર છે. ભાવાર્થ :- તે નિર્વાણમાર્ગરૂપ ધર્મને નહીં જાણનારા અબુદ્ધ પોતાને પંડિત માનનારા અન્યતીર્થિકો એમ સમજે છે કે અમે જ ધર્મતત્ત્વનો પ્રતિબોધ પામેલા છીએ, પરંતુ વાસ્તવિક રૂપે તે સમ્યક્દર્શનાદિ રૂપ ભાવ સમાધિથી દૂર છે.
ते य बीओदगं चेव, तमुद्दिस्सा य जं कडं ।
भोच्चा झाणं झियायंति, अखेयण्णा असमाहिया ॥ શબ્દાર્થ :-તે ય જીઓ જેવ= તેઓ બીજ અને કાચું પાણી, મુદ્દે વ = ૬= તેઓને માટે જે આહાર બનાવવામાં આવ્યો છે, મોવા = તેને ભોગવતા, ફા ફિયાતિ = આર્તધ્યાન કરે છે, કહેવા પ્રમાહિત્ય = તેઓ ધર્મના જ્ઞાનથી રહિત તથા સમાધિથી રહિત છે. ભાવાર્થ :- તેઓ (અન્યતીર્થિક) બીજ અને સચિત્ત પાણીનો તથા તેમના નિમિતથી જે આહાર બન્યો છે, તેનો ઉપભોગ કરતાં આર્તધ્યાન કરે છે, કારણ કે તેઓ અખેદજ્ઞ ધર્મજ્ઞાનમાં અનિપુણ અને અસમાધિયુક્ત છે.
जहा ढंका य कंका य, कुलला मग्गुका सिही ।
मच्छेसणं झियायंति, झाणं ते कलुसाधमं ॥ શબ્દાર્થ – હ = જેવી રીતે, દ્રા ય વા ય વધુના મુવા સિદી = ઢંક, કંક, કુરર, જળકૂકડી અને શીખી નામનાં જલચર પક્ષીઓ, મચ્છત સુસાધન ફા ફિયાયંતિ - માછલાં પકડવાના કલુષિત ધ્યાનમાં રત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org