________________
૩૩૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) ,
એષણાસમિતિ :
संवुडे से महापण्णे, धीरे दत्तेसणं चरे ।
एसणासमिए णिच्चं, वज्जयते अणेसणं ॥ શબ્દાર્થ :- જે સંવુડે મહાપ ધીરે- તે સંવૃત્ત સાધુ મહાપ્રજ્ઞાવાન તથા ધીર છે, વત્તેલાં રે = તે આપેલા એષણીય આહારાદિને ગ્રહણ કરે છે.
ભાવાર્થ :- સાધુ મહાપ્રાજ્ઞ, ધીર અને સંવત છે, તે બીજા(ગૃહસ્થ) દ્વારા દીધેલા એષણીય આહારાદિ પદાર્થ ગ્રહણ કરે છે. અનેષણીય આહારાદિ છોડીને હંમેશાં ગવેષણા, ગ્રહણેષણા તેમજ ગ્રાસેષણારૂપ ત્રિવિધ એષણાઓથી યુક્ત રહે છે. ८ भूयाइं च समारंभ, समुद्दिस्स य जं कडं ।
__ तारिसं तु ण गेण्हेज्जा, अण्णपाणं सुसंजए । શબ્દાર્થ – મૂયારું સમારંભ = જે આહાર જીવોની હિંસા કરીને, સમુદલ્સ ચ નં ૬ = સાધુને વહોરાવવા માટે કરવામાં આવ્યો હોય. ભાવાર્થ :- જે આહાર–પાણી પ્રાણીઓનો સમારંભ કરી તથા સાધુઓને આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હોય, તેવા દોષયુક્ત આહાર અને પાણીને સુસંયમી સાધુ ગ્રહણ ન કરે.
पूइकम्मं ण सेवेज्जा, एस धम्मे वुसीमओ ।
जं किंचि अभिसंकेज्जा, सव्वसो तं ण कप्पए ॥ શબ્દાર્થ :- પૂરૂમાં જ તેના = જે આહાર આધાકર્મી આહારના એક કણથી પણ યુક્ત છે, સાધુ તેને ગ્રહણ ન કરે, ગુણીઓ પણ ધને = શુદ્ધ સંયમનું પાલન કરનારા સાધુનો આ જ ધર્મ છે, બં િિર મ ન્ના (ગમવેબ્લા) = શુદ્ધ આહારમાં પણ જો અશુદ્ધિની શંકા થઈ જાય તો, સબ્બલો તે છ ગણ = તે પણ સાધુએ ગ્રહણ કરવા યોગ્ય નથી. ભાવાર્થ :- પૂતિકર્મયુક્ત (શુદ્ધ આહારમાં આધાકર્મ આદિ દોષયુક્ત આહારના એક કણથી પણ મિશ્રિત) આહારનું સેવન સાધુ ન કરે, શુદ્ધ સંયમી સાધુનો આ જ ધર્મ છે તથા શુદ્ધ આહારમાં પણ જો અશુદ્ધિની શંકા થઈ જાય તો તે આહાર પણ સાધુને માટે સર્વથા ગ્રહણ કરવા યોગ્ય(કલ્પનીય) નથી.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં વિશુદ્ધ આહારાદિ ગ્રહણ કરવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org