________________
३३४
અહિંસામાર્ગ :
७
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
पुढवी जीवा पुढो सत्ता, आउजीवा तहाऽगणी । वाउजीवा पुढो सत्ता, तण रुक्ख सबीयगा ॥
ભાવાર્થ : પૃથ્વી સજીવ છે, તે પ્રત્યેક જીવો પૃથક્ પૃથક્ છે; પાણી અગ્નિ તેમજ વાયુ પણ જીવ છે અને તે જીવો પણ પૃથક્ પૃથક્ છે. લીલું ઘાસ, વૃક્ષ અને બીજ રૂપ વનસ્પતિ પણ જીવ રૂપ છે.
अहावरा तसा पाणा, एवं छक्काय आहिया । एतावए जीवकाए, णावरे कोइ विज्जइ ॥
८
શબ્દાર્થ :- અહાવરા = તેથી ભિન્ન, તલા પાળ = ત્રસકાયવાળા જીવ છે, તાવણ્ નીવાર્= એટલા જ જીવોના ભેદ છે, અવરે જોડ્ ન વિજ્ગદ્ = તેનાથી ભિન્ન બીજા કોઈ જીવ હોતા નથી.
Jain Education International
ભાવાર્થ :- આ પાંચ સ્થાવર જીવ નિકાય સિવાયના છઠ્ઠા ત્રસકાયવાળા જીવ હોય છે. આ રીતે તીર્થંકરોએ જીવના છ નિકાય(ભેદ) બતાવ્યા છે. એટલા જ સંસારી જીવના ભેદ છે. તે ઉપરાંત સંસારમાં બીજા કોઈ જીવ હોતા નથી.
९
=
શબ્દાર્થ :- અણુવ્રુત્તીäિ = યુક્તિઓથી, પહિત્તેહિયા - આ જીવોની સિદ્ધિ કરીને, સવ્વ અતનુવવા = બધાને દુઃખ અપ્રિય છે એમ જાણે.
सव्वाहिं अणुजुत्तीहिं, मइमं पडिलेहिया ।
सव्वे अकंतदुक्खा य, अओ सव्वे ण हिंसया ॥
ભાવાર્થ :• બુદ્ધિમાન પુરુષ સર્વ યુક્તિઓથી, જીવોમાં જીવત્વ સિદ્ધ કરી સારી રીતે જાણે–જુએ કે બધાં પ્રાણીઓને દુઃખ અપ્રિય છે. તેથી કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે.
१०
एयं खु णाणिणो सारं, जं ण हिंसइ कंचणं । अहिंसा समयं चेव, एयावंतं विजाणिया ॥
શબ્દાર્થ :- બળિખો શ્ય ઘુ સાર = જ્ઞાની પુરુષોના જ્ઞાનનો સાર છે કે, અહિંસા સમય ચેવ - અહિંસાના સમર્થક શાસ્ત્રનો પણ, દ્યાવત વિજ્ઞાળિયા = આટલો જ સિદ્ધાંત જાણવો જોઈએ.
=
ભાવાર્થ – જ્ઞાનીપુરુષના જ્ઞાનનો આ જ સાર–નિષ્કર્ષ છે કે કોઈપણ જીવની હિંસા કરવી નહીં. અહિંસા પ્રધાન શાસ્ત્રનો પણ એ જ પ્રમુખ સિદ્ધાંત અથવા ઉપદેશ જાણવો જોઈએ.
For Private Personal Use Only
www.jainelibrary.org