________________
અધ્યયન-૧૦
[ ૩૨૧ |
સ્ત્રીમાં આસક્ત છે, પુદો જ વાતે = તેમજ સ્ત્રીના વિલાસોમાં અજ્ઞાનીની જેમ મુગ્ધ રહે છે તથા, પાઉં વેજ પશુષ્કા = સ્ત્રીની પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે, તે પાપ કર્મ કરે છે. ભાવાર્થ :- જે વ્યક્તિ પ્રવ્રજિત થઈ આધાકર્મ આદિ દોષથી દૂષિત આહારની અત્યંત લાલસા રાખે છે અને તેવા આહાર માટે ભ્રમણ કરે છે, તેઓ પાર્થસ્થ આદિ કુશીલોના વિષાદયુક્ત ભાવોને પ્રાપ્ત કરે છે. જે સ્ત્રીઓમાં આસક્ત થઈને તેમનાં હાસ્ય, વિલાસ, ભાષણ આદિમાં મોહિત(મુગ્ધ) થઈ જાય છે અને સ્ત્રીઓની પ્રાપ્તિમાટે પરિગ્રહ, ધન આદિનો સંગ્રહ કરે છે તે પાપકર્મનો સંચય કરે છે.
वेराणुगिद्धे णिचयं करेइ, इतो चुए से दुहमट्ठदुग्गं ।
तम्हा उ मेहावि समिक्ख धम्म, चरे मुणी सव्वओ विप्पमुक्के । શબ્દાર્થ :- વેરા = જે પુરુષ જીવો સાથે વેર બાંધે છે, શિવયં = તે પાપકર્મની વૃદ્ધિ કરે છે, ફ્લો ગુણ છે કુદમ = તે મરીને નરક આદિ દુઃખદાયી સ્થાનોમાં જન્મ લે છે. ભાવાર્થ :- જે વ્યક્તિ પ્રાણીઓની હિંસાદિ કરી તેઓ સાથે વેર બાંધે છે, તે પાપકર્મનો સંચય(વૃદ્ધિ) કરે છે. તે અહીંથી મરીને નરકાદિ દુઃખદાયી સ્થાનોમાં જન્મ લે છે. તેથી મેધાવી મુનિ ધર્મનો સમ્યક વિચાર કરીને બાહ્ય–આત્યંતર સર્વ બંધનોથી વિમુક્ત થઈ સંયમ માર્ગમાં વિચરણ કરે.
आयं ण कुज्जा इह जीवियट्ठी, असज्जमाणो य परिव्वएज्जा । १०
णिसम्मभासी य विणीय गिद्धि, हिंसण्णियं वा ण कह करेज्जा ॥ શબ્દાર્થ - રૂદ નવિચઠ્ઠી આયં સુન્ના = સાધુ આ જીવન માટે આશ્રવ સેવન, કર્મસંગ્રહ ન કરે, મક્કમળો જ ક્વિઝ = સ્ત્રી પુત્ર આદિમાં આસક્ત ન રહેતાં અનાસક્ત ભાવે સંયમમાં પ્રવૃત્તિ કરે, સિગ્નમાલ = વિચારીને વાત કહે, શિક્તિ વિનાયક તથા શબ્દાદિ વિષયોમાં આસક્તિને દુર કરીને,
હિયં ૨૬ જ વળ = હિંસા સંબંધી અથવા હિંસાકારી કથા ન કરે. ભાવાર્થ :- સાધુ આ લોકમાં લાંબાકાળ સુધી જીવવાની ઈચ્છાથી આવક–દ્રવ્યોપાર્જન અથવા કર્મોપાર્જન ન કરે તથા સ્ત્રી પુત્ર આદિમાં અનાસક્ત રહી સંયમમાં પરાક્રમ કરે. સાધુ પૂર્વાપરનો વિચાર કરી વાત કરે, શબ્દાદિ વિષયોમાંથી આસક્તિ દૂર કરે તથા હિંસાયુક્ત કથા ન કરે. ___ आहाकडं वा ण णिकामएज्जा, णिकामयंते य ण संथवेज्जा ।
धुणे उरालं अणुवेहमाणे, चिच्चाण सोयं अणवेक्खमाणे ॥ શબ્દાર્થ :- આહીવ૬ વા જ વિરમપુના = સાધુ આધાકર્મી આહારની ઈચ્છા ન કરે, જિલ્લામાં ૫ જ સંથના = આધાકર્મી આહાર ઈચ્છનારનો પરિચય ન કરે, અyવેદના ૩૨૪ પુણે નિર્જરાની અનુપ્રેક્ષાથી શરીરને ક્રશ કરે, વેણુનાને તોય દિવાન = શરીરની
११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org