________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
પ્રાણાતિપાત કરવાથી, બીજા દ્વારા પ્રાણાતિપાત કરાવવાથી અને પ્રાણાતિપાતનું અનુમોદન કરવાથી પાપકર્મ બંધાય છે.
६
आदीणवित्ती वि करेइ पावं, मंता तु एगंतसमाहिमाहु । बुद्धे समाही य रए विवेगे, पाणाइवाया विरए ठियप्पा ॥ શબ્દાર્થ :- આવીળવિત્તી પાવું રે = જે પુરુષ દીનવૃત્તિ કરે છે, તે પણ પાપકર્મ સંગ્રહ કરે છે, મંત્તા ૩ વંત સમાÈિ માડુ = એમ જાણીને તીર્થંકરોએ એકાન્ત સમાધિનો ઉપદેશ કર્યો છે, બુદ્ધે વિયપ્પા - સ્થિરચિત્ત જ્ઞાની પુરુષ, વિચારવાન શુદ્ઘચિત્તવાળો પુરુષ, સમાહી ય વિવેને ર = સમાધિ અને વિવેકમાં રત રહે, પાપાડ્વાયા વિરÇ = તેમજ પ્રાણાતિપાતથી નિવૃત્ત રહે.
ર૦
ભાવાર્થ :- જે સાધક દીનવૃત્તિથી કંગાલ ભિખારીની જેમ અથવા પિંડોલકની જેમ ભોજન પ્રાપ્ત કરે છે, તે પાપકર્મનો સંગ્રહ કરે છે. તેથી તીર્થંકરોએ ભાવ સમાધિ પૂર્વક ભિક્ષાચરી કરવાનો ઉપદેશ આપ્યો છે. પ્રબુદ્ધ શુદ્ધ ચિત્તવાન સાધક ભાવસમાધિ અને વિવેકમાં રત રહી, પ્રાણાતિપાત વગેરે પાપોથી વિરત રહે.
७
શબ્દાર્થ
=
• સવ્વ નાં તૂ સમયાનુપેદ્દી = સાધુ સમસ્ત જગતને સમભાવથી જુએ, સ્લરૂ પિયમખિય ખો દેખ્ખા = કોઈનું પ્રિય કે અપ્રિય ન કરે, ઠ્ઠાય દ્દીને ય પુષો વિત્તળે - કોઈ પુરુષ પ્રવ્રજ્યા લઈ, પરીષહ અને ઉપસર્ગો આવે ત્યારે દીન બની વિષાદને પ્રાપ્ત થાય છે, સંપૂયળ જેવ સિલોયાની = અને કોઈ પૂજા અને પ્રશંસાના અભિલાષી બની જાય છે.
Jain Education International
सव्वं जगं तू समयाणुपेही, पियमप्पियं कस्सइ णो करेज्जा । उट्ठाय दीणे उ पुणो विसण्णे, संपूयणं चेव सिलोयकामी ॥
ભાવાર્થ :- સાધુ સમસ્ત જગતને સમભાવથી જુએ. તે કોઈનું પણ પ્રિય કે અપ્રિય ન કરે. કોઈ વ્યક્તિ પ્રવ્રુજિત થઈ પરીષહ અને ઉપસર્ગો આવે ત્યારે દીન બની જઈ, વિષાદયુક્ત થઈ જાય છે અથવા વિષયાર્થી થઈ સંયમથી પતિત થાય છે, કોઈ પોતાની પ્રશંસાનો અભિલાષી બની વસ્ત્રાદિથી સત્કાર(પૂજા) ઈચ્છે
છે.
-:
आहाकडं चेव णिकाममीणे, णिकामचारी य विसण्णमेसी । इत्थीसु सत्ते य पुढो य बाले, परिग्गहं चेव पकुव्वमाणे ॥ શબ્દાર્થ:- આહાર્ડ લેવ ાિમમીને - જે દીક્ષા લઈને આધાકર્મી આહારને ઈચ્છે છે, નિમંત્રણને સ્વીકારે છે, નિમંત્રિત આહાર ગ્રહણ કરે છે, ગિામવારી ય = આધાકર્મી આહારનું નિકામ એટલે અતિ સેવન કે સ્મરણ કરનાર, વિસળમેસી = વિષાદ યુક્ત થાય છે, રૂસ્થિસુ સત્તે = જે
८
For Private Personal Use Only
www.jainelibrary.org