________________
અધ્યયન–૧૦
શબ્દાર્થ સુઅવલાયધમ્મ = શ્રુત અને ચારિત્ર ધર્મને સારી રીતે પ્રતિપાદન કરનારા, વિત્તિનિચ્છતિન્દ્રે = તથા તીર્થંકર પ્રતિપાદિત ધર્મમાં શંકા ન કરનારા, લાજે રે = યોગ્ય ક્ષેત્રમાં વિચરણ કરે, પ્રાસુક આહારથી પોતાનો નિર્વાહ કરનારા, સુતવસ્સિ મિલ્લૂ = ઉત્તમ તપસ્વી સાધુ, પયાસુ આયતુì = પૃથ્વીકાય આદિ જીવોને આત્મતુલ્ય (પોતાના સમાન) સમજે, રૂહ નીવિયઠ્ઠી આય ન લુખ્ખા = આ જીવન માટે આશ્રવોનું સેવન ન કરે, વયં ખ ખ્ખા = તેમજ ભવિષ્યકાળને માટે ધન– ધાન્યાદિનો સંચય ન કરે, કર્મ સંગ્રહ ન કરે.
:
ભાવાર્થ :- શ્રુત અને ચારિત્ર ધર્મનું સારી રીતે પ્રતિપાદન કરનારા તથા વીતરાગ પ્રરૂપિત ધર્મમાં વિચિત્સિા—શંકા રહિત, પ્રાસુક આહારપાણી તથા એષણીય ઉપકરણાદિથી પોતાનું જીવન વ્યતીત કરનારા, ઉત્તમ તપસ્વી તેમજ ભિક્ષાજીવી સાધુ પૃથ્વીકાય આદિ પ્રાણીઓને આત્મતુલ્ય સમજી સંયમમાં વિચરણ કરે. આ લોકમાં લાંબાકાળ સુધી જીવવાની ઇચ્છાથી આશ્રવોનું સેવન ન કરે તથા ભવિષ્ય માટે ધનધાન્ય આદિનો સંચય ન કરે અથવા ઐહિક જીવન માટે આશ્રવોનું સેવન ન કરે અને કર્મસંગ્રહ ન કરે. सव्विंदियाभिणिव्वुडे पयासु, चरे मुणी सव्वओ विप्पमुक्के । पासाहि पाणे य पुढो वि सत्ते, दुक्खेण अट्टे परितप्पमाणे ॥
૪
૩૧૯
શબ્દાર્થ :- પયાસુ સ—િવિયામિળિવ્યુકે = સ્ત્રીઓના વિષયમાં સાધુ પોતાની સમસ્ત ઈન્દ્રિયોને રોકીને જિતેન્દ્રિય બને, સલ્વો વિષ્યમુદ્દે મુળી વરે = બહાર અને અંદરના સર્વ બંધનોથી મુક્ત થઈ સાધુ સંયમ પાલન કરે, પાળે ય પુોવિસત્તે = અલગ અલગ પ્રાણીવર્ગ, મટ્ટે દુન્વેન પતિપ્પમાળે = આર્ત અને દુઃખથી તપ્ત થઈ રહ્યાં છે, પાસાદિ = એમ જાણો.
ભાવાર્થ :મુનિ સ્ત્રીના વિષયમાં જતી પાંચે ય ઈન્દ્રિયોને રોકી જિતેન્દ્રિય બને તથા બાહ્ય અને આપ્યંતર સર્વ પ્રકારના બંધનોથી મુક્ત થઈ સંયમનું પાલન કરે. તેમજ એમ જાણે કે પ્રાણીઓ આ સંસારમાં દુઃખથી પીડિત અને સંતપ્ત થઈ રહ્યા છે.
Jain Education International
एतेसु बाले य पकुव्वमाणे, आवट्टइ कम्मसु पावएसु । अइवायओ कीरइ पावकम्मं, णिउंजमाणे उ करेइ कम्मं ॥
શબ્દાર્થ :- વાતે = અજ્ઞાની જીવ, તેસુ = પૂર્વોક્ત પૃથ્વીકાય આદિ પ્રાણીઓને, પળુવ્વમાળે - કષ્ટ આપતો, પાવસ્તુ રુમ્મસુ આવવૃક્ = વિવિધ પાપકર્મમાં પ્રવૃત્ત થાય છે અથવા આ પૃથ્વીકાય આદિ યોનિઓમાં ભ્રમણ કરે છે, અવાયઓ પાવમંજીરફ = જીવહિંસા કરીને પ્રાણી પાપકર્મ કરે છે,બિકંગમાણે ૩ વર્માં રેડ્ = બીજાઓ દ્વારા હિંસા કરાવીને પણ જીવ પાપ કર્મસંગ્રહ કરે છે.
ભાવાર્થ :– અજ્ઞાની જીવ આ પૃથ્વીકાય આદિ પ્રાણીઓને કષ્ટ આપીને અત્યંત પાપકર્મ કરે છે અને તે પાપકર્મનું ફળ ભોગવવા પૃથ્વીકાયાદિ યોનિઓમાં વારંવાર જન્મ લઈ તે જ રૂપે પીડિત થાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org