________________
[ ૩૧૮]
| શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
દિશમું અધ્યયન
સમાધિ GOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOG સાધનાનો મૂળમંત્ર સમાધિ :- आघं मईमं अणुवीइ धम्मं, अंजू समाहि तमिणं सुणेह ।
अपडिण्ण भिक्खू उ समाहिपत्ते, अणियाणभूए सुपरिव्वएज्जा ॥ શબ્દાર્થ -નર્વત્ર = કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ, અનુવ = કેવળજ્ઞાન દ્વારા જાણીને, અંકૂ નાહિં બન્ને સાયં = સરળ અને મોક્ષ દેનારા ધર્મનું કથન કર્યું છે, તેમાં સુદ = હે શિષ્યો ! તે ધર્મને તમે સાંભળો, કપડા = પોતાના તપનું ફળ નહીં ઈચ્છતો, સમાપિQ = સમાધિ ભાવયુક્ત, યાનપૂર = જીવોની હિંસા નહી કરતો, બિહૂ સુપરિવાઝા = સાધુ શુદ્ધ સંયમનું પાલન કરે. ભાવાર્થ :- કેવળજ્ઞાની ભગવાન મહાવીરે સરળ સમાધિમય, મોક્ષદાયક ધર્મનું કથન કર્યુ છે. હે શિષ્યો ! તે ધર્મને તમે સાંભળો ! જે ભિક્ષુ અપ્રતિજ્ઞ–તપની આલોક–પરલોક સંબંધી ફળની આકાંક્ષા રહિત, વિષયસુખની પ્રાપ્તિરૂપ નિદાન અથવા કમબંધનાં કારણ કે દુઃખના કારણ રૂપ હિંસાદિ નિદાન અથવા સંસારના કારણરૂપ નિદાનથી રહિત બની, સમાધિ પ્રાપ્ત સાધુ પ્રાણીઓની હિંસા ન કરતાં શુદ્ધ સંયમનું પાલન કરે. - उड्डे अहे य तिरिय दिसासु, तसा य जे थावर जे य पाणा ।
हत्थेहिं पाएहि य संजमित्ता, अदिण्णमण्णेसु य णो गहेज्जा ॥ શબ્દાર્થ :-દસ્થહિં પદ ય સંનિત્તા = હાથપગ વશ રાખી તે પ્રાણીઓને પીડા આપે નહીં, ૩મોજુ ય લિપ ો ા = બીજાઓએ ન આપેલી વસ્તુ ગ્રહણ કરે નહીં. ભાવાર્થ :- ઊંચી નીચી અને તીરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેને સાધકે હાથ અને પગને સંયમમાં રાખી કોઈ પણ પ્રકારે પીડા આપવી ન જોઈએ અથવા તેની હિંસા કરવી ન જોઈએ તથા બીજાઓ દ્વારા નહીં અપાયેલા પદાર્થ ગ્રહણ કરવા ન જોઈએ.
सुअक्खायधम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु । आयं ण कुज्जा इह जीवियट्ठी, चयं ण कुज्जा सुतवस्सि भिक्खू ॥
U
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org