________________
અધ્યયન-૯
૩૦૧ |
શબ્દાર્થ –
વિસનો પાયો - સાંસારિક સુખના ઈચ્છુક જ્ઞાતિવર્ગ, માયાવિશ્વનીદેવુંઅગ્નિ સંસ્કાર આદિ કરીને, વિત્ત રંતિ = મરેલાં પ્રાણીના ધનને લઈ લે છે, જેની ખેહિં વિ = પરંતુ તે દ્રવ્યને એકત્ર કરવા માટે કરાયેલાં પાપકમોનું ફળ તે પુરુષ એકલો જ ભોગવે છે, કેમે કરનાર તે કર્મોથી દુઃખી થાય છે.
ભાવાર્થ :- વૈષયિક સુખના અભિલાષી જ્ઞાતિજન અથવા અન્ય લોકો અગ્નિસંસ્કાર આદિ મરણોત્તર કત્ય કરીને મૃતક વ્યક્તિના ધનને હરી લે છે. પરંતુ વિવિધ પાપકર્મ કરીને ધનસંચિત કરનારો તે મૃત વ્યક્તિ પોતાનાં પાપકર્મોના ફળસ્વરૂપ દુઃખને એકલો જ ભોગવે છે.
माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा ।
णालं ते तव ताणाए, लुप्पंतस्स सकम्मुणा ॥ શબ્દાર્થ :-સમુખT = પોતાના પાપકર્મથી, નુપતસ્સ = સંસારમાં પીડિત થતાં, દુલા = પુત્રવધૂ, ઓરલા ય પુના ખાન = ઓરસપુત્ર કોઈપણ સમર્થ હોતા નથી. ભાવાર્થ :- પોતાનાં પાપકર્મથી સંસારમાં પીડિત તમારી રક્ષા કરવામાં માતા, પિતા, પત્ની, ભાઈ અને સગાપુત્ર આદિ કોઈ પણ સમર્થ હોતા નથી.
एयमटुं सपेहाए, परमट्ठाणुगामियं ।
णिम्ममो णिरहंकारो, चरे भिक्खू जिणाहियं ॥ શબ્દાર્થ :-પમદુપુરમાં = પરમાર્થના સંયમ અથવા મોક્ષના અનુગામી, નિદિય રે જિન ભાષિત ધર્મનું આચરણ કરે, જિનાજ્ઞાનુસાર ચાલે. ભાવાર્થ :- પોતાના કરેલાં પાપથી દુઃખ ભોગવતાં પ્રાણીની રક્ષા કોઈ કરી શકતું નથી, આ વાતને તથા પરમાર્થરૂપ મોક્ષ અથવા સંયમના, અનુગામી (કારણ) સમ્યક્દર્શનાદિને સમ્યકરૂપે જાણી મમત્વરહિત નિરહંકાર થઈ ભિક્ષુ જિનાજ્ઞાનુસાર આચરણ કરે.
चिच्चा वित्तं च पुत्ते य, णायओ य परिग्गहं ।
चिच्चाण अंतगं सोयं, णिरवेक्खो परिव्वए ॥ શબ્દાર્થ :- અંત સોયં જ વિશ્વાળ = અંતરના શોકને છોડી, ગિરવેલો વિU = સંસારથી નિરપેક્ષ થઈને સંયમનું અનુષ્ઠાન કરે. ભાવાર્થ :- ધન, ધાન્ય, પુત્રો, જ્ઞાતિજનો, પરિગ્રહનો ત્યાગ કરી, અંતરના શોકસંતાપને છોડી સાધક નિરપેક્ષ (નિસ્પૃહ) થઈ સંયમપાલનમાં પ્રગતિ કરે.
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org